________________
159
આગમસાર ૭. ભર યૌવનમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહામુશ્કેલ. ૮. કંજૂસ દ્વારા દાન કરાવવું મહામુશ્કેલ. ૯. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિનું પાલન મહામુશ્કેલ.
jainology પ. પાંચ ઇન્દ્રિયો માંથી રસ ઇદ્રિયને જીતવી મહામુશ્કેલ ૬. છ કાય જીવો માંથી વાયુકાયના જીવોની રક્ષા કરવી મહામુશ્કેલ. જ્ઞાન વૃદ્ધિના અગિયાર બોલઃ
૧. ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે. ૨. નિદ્રા તજે તો જ્ઞાન વધે. ૩. ઉણોદરી તપ કરે તો જ્ઞાન વધે.
૪. ઓછું બોલે તો જ્ઞાન વધે. ૫. જ્ઞાનીની સંગત કરે તો જ્ઞાન વધે. ૬. વિનય કરવાથી જ્ઞાન વધે.
૭. કપટ રહિત તપ કરવાથી જ્ઞાન વધે. ૮. સંસારને અસાર જાણવાથી જ્ઞાન વધે. ૯. જ્ઞાનવંત પાસે ભણવાથી જ્ઞાન વધે. ૧૦. જ્ઞાનીઓ સાથે જ્ઞાન ચર્ચા કરે તો જ્ઞાન વધે. ૧૧. ઈદ્રિયોના આસ્વાદ તજવાથી જ્ઞાન વધે.
નહીં....નહી.....નહી....:૧. ક્રોધ સમાન વિષ નહીં.
૫. પાપ સમાન વૈરી નહીં. ૨. ક્ષમા સમાન અમૃત નહીં. ૬. ધર્મ સમાન મિત્ર નહીં. ૩. લોભ સમાન દુઃખ નહીં. ૭. કુશીલ સમાન ભય નહીં.
૪. સંતોષ સમાન સુખ નહીં. ૮. શીલ સમાન શરણભૂત નહીં. શૃંગાર :
૧. શરી ? શીલ ૭. શુભ ધ્યાનનો શૃંગાર સંવર ૨. શીલનો શૃંગાર તપ ૮. સંવરનો શૃંગાર નિર્જરા ૩. તપનો શૃંગાર ક્ષમા ૯. નિર્જરાનો શૃંગાર કેવલજ્ઞાન ૪. ક્ષમાનો શૃંગાર જ્ઞાન ૧૦. કેવલજ્ઞાનનો શૃંગાર અક્રિયા ૫. જ્ઞાનનો શૃંગાર મૌન ૧૧. અક્રિયાનો શૃંગાર મોક્ષ અને
૬. મૌનનો શૃંગાર શુભ ધ્યાન ૧૨. મોક્ષનો શૃંગાર અવ્યાબાધ સુખ. દુર્વ્યસન સાત:
૧. જુગાર રમવું ૨. માંસભક્ષણ ૩. મદિરા પાન અને ધૂમ્રપાન ૪. વેશ્યા ગમન પ. શિકાર કરવો . ચોરી કરવી અને
૭. પર સ્ત્રી સાથે ગમન કરવું. ઉપરોક્ત સાત વ્યસનવાળા મનુષ્ય નરક આદિ દુર્ગતિઓમાં જાય છે. પુણ્યવાનની ઉત્તમ સામગ્રી :૧. ક્ષેત્ર- (૧) ગ્રામાદિ ઉત્તમ સ્થાન, (૨) રહેવાનું ભવન, ૫. કાંતિવાન શરીર મળવું. (૩) ચાંદી સોના આદિ સામગ્રી, (૪) ગાયો, ભેંસો, ઘોડા ૬. આરોગ્યવાન શરીર મળવું. આદિ અને નોકર-ચાકર; આ સર્વ સંયોગ મળવા.
૭. તીવ્ર અને વિમલ બુદ્ધિ મળવી. ૨. શ્રેષ્ઠ મિત્રોનો યોગ.
૮. વિનયવાન અને સર્વને પ્રિય હોવું. ૩. શ્રેષ્ઠ સગા-સંબંધીઓ મળવા.
૯. યશસ્વી હોવું. ૪. આદરણીય અને શ્રેષ્ઠ ખાનદાન મળવું.
૧૦. બળવાન-શક્તિશાળી હોવું. સુખ:૧. શરીરનું નીરોગી હોવું – નિરોગીતા
૬. સંતોષવૃત્તિ-અલ્પ ઇચ્છા. ૨. દીર્ઘ આયુ.
૭. આવશ્યકતા અનુસાર વસ્તુ મળી જવી. ૩. ધન-સંપત્તિ વિપુલ હોવી.
૮. ભૌતિક સમૃદ્ધિ. ૪. પ્રીતિકારક શબ્દ અને રૂપની પ્રાપ્તિ.
૯. સંયમ પ્રાપ્તિ. ૫. શુભ ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિ.
૧૦. મોક્ષની પ્રાપ્તિ. રોગ થવાના નવ કારણઃ ૧. અતિ બેસવું અતિ ઉભાં રહેવું
૬. લઘુનીત–મૂત્ર રોકવાથી. ૨. આરોગ્યથી પ્રતિકૂળ આસને બેસવું.
૭. અતિ ચાલવાથી. ૩. અતિ નિદ્રા.
૮. પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ ભોજન કરવાથી કે ૪. અતિ જાગરણ.
અતિ ભોજન કરવાથી. ૫. વડીનીત રોકવાથી.
૯. વિષયોમાં અતિ વૃદ્ધ રહેવાથી. દસ પ્રકારે દીક્ષા :૧. પોતાની કે બીજાની ઇચ્છાથી દીક્ષા લેવી.
૪. વિશેષ પ્રકારનું સ્વપ્ન આવવાથી દીક્ષા લેવી. ૨. કોઈ પર ક્રોધ કરીને દીક્ષા લેવી.
૫. કોઈના વચન પર આવેશ આવવાથી દીક્ષા લેવી. ૩. ગરીબીના કારણે દીક્ષા લેવી.
૬. જાતિસ્મરણ જ્ઞાન થવાથી દીક્ષા લેવી.