________________
સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દૃષ્ટાંતો
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ ઘ્યાનમુદ્રામાં
૪૯
(વ.પત્રાંક ૮૭૫)
ઊભા ઊભા કરેલ સમાધિમરણ
પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં ૧૧ વર્ષ રાત દિવસ તેમની સેવામાં ગાળી, પછી અઢાર વર્ષ સુધી સંઘની સેવા કરી સેંકડો મુમુક્ષુઓને, પરમકૃપાળુદેવને પોતાના ગુરુ મનાવી, તેમનું જ શરણ અપાવી, સાચા મોક્ષમાર્ગમાં વાળી, અંતે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ રાજમંદિરમાં જ્યાં આપણે મંત્ર લઈએ છીએ તે સ્થાને પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ ઊભા ઊભા કાઉસગ્ગમુદ્રામાં સમાધિમરણ સાધ્યું. પાછળ ઉભેલ શ્રી ફુલચંદભાઈ આદિ ચાર મુમુક્ષુ ભાઈબહેનોએ આ બનાવ પ્રત્યક્ષ જોયો. તેથી