________________
૫૦
સમાધિમરણ
ખૂબ આશ્ચર્ય પામ્યા.
કૃપાળુદેવને શરણે જ જીવવું છે
અને તેમના શરણે જ દેહત્યાગ કરવો છે પૂજ્યશ્રી વારંવાર કહેતા કે બીજા શાસ્ત્રો વાંચવા છે તે પણ પરમકૃપાળુદેવના વચનોને સમજવા માટે. પરમકૃપાળુદેવને સમજવા માટે જ જીવવું છે, પરમકૃપાળુદેવને શરણે જ જીવવું