________________
૩૨૦
સમાધિમરણ
સમજવું; વ્રત, તપ, ધ મ " સ ફ ળ તેના; જગમાં તે
પ્રશંસાલાયક સ્વર્ગ-સુખે પણ ધર્મ
માનવ થઈ ઉત્તમ પદ પામે, મેરું સમ પરિષહ-કાળે; સમુદ્ર સમ ગંભીર રહીને, ભવનાં બીજ બધાં બાળે. ૨૦
અર્થ – એવા ઉત્તમ જીવોનું જ જીવન સફળ સમજવું. વ્રત, તપ, ધર્મ પણ તેના સફળ છે. જગતમાં તે જ પ્રશંસવાલાયક છે કે જે સ્વર્ગના સુખમાં પણ ધર્મને છોડતા નથી. એવા જીવો સ્વર્ગથી ચ્યવી માનવ થઈ ઉત્તમપદ પામે અને પરિષહ કાળે પણ મેરુ સમાન સ્થિર રહી શકે અને સમુદ્ર જેવા