________________
સમાધિમરણની આરાધના માટે ૩૬ માળાઓનો ક્રમ
ગટરનું પાણી મંગાવી તેને પ્રક્રિયાવડે શુદ્ધ કર્યું. રાજાને પોતાના ઘેર જમવા બોલાવ્યા. પીવાને પેલા ગટરનું શુદ્ધ કરેલ પાણી આપ્યું. રાજા કહે આવું સરસ પાણી ક્યાંથી લાવ્યા?
મંત્રી કહે મહારાજ! આ તે ગટરનું પાણી છે તેમાં હવે કોઈ દુર્ગંધ નથી. તેને આ પ્રમાણે અનેક ઘડાઓમાંથી નિતારીને શુદ્ધ કરવામાં આવેલ છે.
FEARED
૨૭૩
IT
આમ
વસ્તુના વાસ્ત વિક સ્વરૂપને વિચારી ઘૃણા
કરવાનું મૂકવા માટે અને એનો
પ્રતિપક્ષી નિર્વિ
ચિકિત્સક ગુણ
પ્રગટવા માટે
આ માળા ફેરવું
છું.