________________
૨૫૪
સમાધિમરણ
મહિનાના અંતે અગ્નિશર્મા રાજાને ત્યાં પારણાં માટે ગયો, પણ રાજાનું માથું દુઃખવા આવેલું હોવાથી ઘરમાં બધા માણસો તેની સેવામાં રોકાયેલા હતા. તેથી તાપસને કોઈએ આવકાર આપ્યો નહીં. જેથી પાછો આશ્રમ માં આવી બીજા મહિનાના ઉપવાસના પચ્ચખાણ લીધા. હવે બીજીવાર
પુત્રનો જન્મ, ત્રીજી વાર બીજો રાજા
ચઢાઈ કરી આવ્યો તેના વિચાર માં
રાજાએ ત્રણવાર પારણા માટે આમં
ત્રણ આપ્યું પણ
કંઈને કંઈ કારણ
બનવાથી તે તાપસ
ને પારણું કરાવી શક્યો નહીં.