________________
ક્રમ ત્રિરાનુ... અમેઘ સાધન
રહ્યો. તે સમયે સ્વર્ગે અલીન્દ્ર ચવ્યા. તેથી ત્યાંની દેવીએએ વિચાયુ કે દુષ્કર તપકારક તામલી તાપસને લેભમાં પાડી નિયાણું કરાવવું.
પૃથ્વી પર આવી વિવિધ નાટકો દેખાડી વિનતી કરી કે અમારા ઇન્દ્ર બના. અને દિવ્ય ભાગ ભગવા. તે પણ તામલી તાપસે નિયાણું અગીકાર ન કરતાં તે દેવીએ સ્વસ્થાને ગઇ. તામલી તાપસ એ માસની સલેખના કરી મૃત્યુ પામી ઇશાનેન્દ્ર થયા.
શાસ્ત્રકાર મહિ` ફરમાવે છે કે જે તેણે સમ્યગ્દષ્ટિ તપ કર્યા હૈ।તતા જૈન સિદ્ધાંત અનુસાર તેટલી તપશ્ચર્યામાં સાત જીવા સિદ્ધિ પામી શકયા હાય. છતાં અજ્ઞાન અને ખાલ તપસ્વી એવા તેણે નિયાણુ કર્યું. ત્યારે શ્રાવકો તા જૈનમતના જ્ઞાતા છે માટે તેએએ નિયાણ કરવું જોઈએ નહી.
સશિના ત્રયજ્ઞમ તે તપ નિરાના હેતુથી જ કરાવા જોઈ એ. તત્વાધિગમ સૂત્રમાં પણ કહ્યુ. છે કે તવરા નિના ૨ આત્માને લાગેલી ક્રમ વણા નિમૂ ળ બને અને આત્મા મૂળ સ્વરૂપે પ્રગટ થઈ સિદ્ધિ પદને પામે તેજ હેતુથી તપ કરવા જોઈ એ.
?
તપ દ્વારા નિર્જરાના જ હેતુ રાખવાનું કેમ કહ્યું ? કર્મ બાંધતા માત્ર એક સમય લાગે પણ તેના ભાગવટાની સ્થિતિ ૭૦ કાડા કાડી સાગરોપમની જણાવી. આ સીતેર કાડાકેાડીના સમય વીતી જાય એટલે માફી મળે તેવું ન માનતા. પરંતુ તેટલા સમય સુધીમાં કમ ભાગવ્યે જ છૂટકા થાય. હા ! તપસ્યા કરીને કર્મોના ક્ષય કરી દે તે વાત અલગ છે. તેથી જ કહ્યું કે કમ નિશનું અમેાધ સાધન જો કેાઈ હાય તા તે તપ છે.
કર્મ બંધ ચાર પ્રકારે થાય (૪) નિકાચિત
غغ
છે. (૧) સ્પૃષ્ટ (૨) બદ્ધ (૩) નિવ્રુત્ત
(૧) સ્પૃષ્ટકમ :- સુકી રેતી સુકી દિવાલ પર ફેકે તે તરત નીચે પડી જશે. તે રીતે રાગ દ્વેષ રહિત દિવાલ પર કરજ સ્પશી ને દૂર થઈ જશે.
(૨) બદ્ધકર્મ :- સુકી દિવાલ પર ભીની રેતના પીંડ ફેકે તા થોડા સમય ચાંટીને સુકાતા ખરી જશે. તે રીતે બદ્ધ કર્મોમાં બધ થાય પણ પ્રતિક્રમણ કે પશ્ચાતાપની ગરમીથી કરજ સુકાઈને ખરી જશે.