________________
કમ નિર્જરાનું અમેઘ સાધન દથી આજ પર્યતની યાત્રા સ્પશેન્દ્રિય સાથે રહીને જ કરી છે. તેના વિષયથી વિમુખ થવું ઘણું કઠીન છે. તેને બદલે અહીં તે બીજી ચાર ચાર ઈન્દ્રિયો પણ સાથે છે.
સંભતિ મુનિ આલોચના કર્યા વિના જ મૃત્યુ પામ્યા. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા ત્યાંથી દેવપણનું આયુ પૂર્ણ કરી બ્રહ્મરાજાની પત્ની ચલણીની કુખે ઉપન્ન થયા. નિયાણના પ્રભાવથી બ્રહ્મદત્ત ચક્રવતી થઈ સ્ત્રી રતનને તે જરૂર પામ્યા પણ નિયાણું કર્યું હોવાથી બાધિબીજ દુર્લભ બન્યું અને અને હિંસાનુબંધિ શૈદ્ર ધ્યાનના તીવ્ર પરિણામમાં મૃત્યુ પામી સાતમી નરકે ગયા.
મોક્ષપથને પથિક નિયાણું કરી તપને કમનિજરાને અમોધ સાધનને બદલે નરક ગતિને પાસપોર્ટ બનાવી બેઠે. માટે શ્રાવકે નિયાણા રહિત તપ કરવો.
(૨) શ્રેષ્ઠી થવું :-તપ કરતાં એવું વિચારે કે રાજાને તે ઘણી ચિંતા હોય. પરંતુ ધનિક લાકે સુખી હોય છે. માટે તેવા ઊંચા કુળમાં (શ્રેણીને ત્યાં) હું પુત્ર પણે ઉપન થઉં. તેવી ચિંતવના કરે તેને બીજુ નિદાન–નિયાણું જાણવું.
(૩) સ્ત્રીપણું :- કેઈ એ વિચાર કરે કે પુરુષપણામાં તે વ્યાપાર, સંગ્રામ વગેરે અનેક પ્રકારે કષ્ટ રહેલા છે. તેથી સ્ત્રીને અવતાર મળે તે સારું તે ત્રીજું નિયાણું કહ્યું. આવા પ્રકારનું નિયાણું સુકુમાલિક સાધ્વીએ કર્યું હતું.
(૪) પુરુષપણું :- તપ કરતા કરતા કઈ એવું પણ વિચારે કે સ્ત્રીનો જન્મ તે નીચ ગણાય માટે સર્વ કાર્ય કરવામાં સમર્થ એવા પુરુષપણાને પામું તે આ પણ એક પ્રકારનું નિયાણું છે. કેમકે આપણે તો નિર્વેદ સ્થિતિને પામવાની છે.
(૫) પર પ્રવિચાર :- મનુષ્યને કામગની પ્રક્રિયા તે અપવિત્ર અશુચિમય છે. તેના કરતા તે દેવપણું મળે તે સારું. જેથી દેવીઓ સાથે ભેગ ભોગવી શકાય તે પર પ્રવિચાર નિયાણું કહ્યું.
(૬) સ્વ પ્રવિચાર :- દેવપણું પામ્યા પછી બીજી દેવી ભોગવવામાં પણ કષ્ટ છે તેના કરતાં હું પોતે જ દેવ-દેવી બને રૂષ વિમુવી