________________
ક્રમ નિરાનુ... અમેાઘ સાધન
કંપ
કમ નિજ રાનુ અમાઘ સાધન
આ પરિશીલનના સંદર્ભ માં ફ્રી પ્રારંભના શ્લાક યાદ કરી. તપ કેવુ* હાવુ" જોઈ એ ?
निर्दोष निर्मिंदानाढ्य तन्निर्जरा प्रयोजनम् चितोत्साहेन सद् बुद्धया तपनीय' तपः शुभम्
તપ નિર્દોષ હાવા જોઈ એ, નિયાણા રહિત હાવા જોઈએ, કર્મીનિર્જરાના હેતુ ભૂત હાવા જોઈએ, સારી બુદ્ધિ વડે અને ચિત્તના ઉત્સાહપૂર્વક કરેલા હાવા જોઈએ.
નિર્દોષ એટલે શુ ? જે તપ આલેાક કે પરલેાકના સુખની ઈચ્છા રહિત કરવા તે નિર્દોષ તપ કહેવાય. શ્રી દશવૈકાલિક સૂત્રમાં સ્પષ્ટ લખ્યું-તે રૂદ છેદયાળુ તથિિદ્ભજ્ઞા, ને પહેાઢયાળ તથત્તિद्विज्जा, नो कित्तीवएण सद्दसिले गट्टयाए तप महिट्टिज्जा, नन्नत्थ निज्जरट्ट्याए तवमहिट्टिज्जा.
આ લેાકના સુખ માટે તપન કરવા. – એટલેકે ધન, યશ, આડમ્બર, સ્વાર્થ વિષયક સુખ, સાંસારિક કામના માટે તપ ન કરવા, પરલોક માટે તપ ન કરવા-એટલે -સ્વર્ગાદિ સુખ, વૈભવ દેવાંગનાની ઇચ્છાથી તપ ન કરવા, કીર્તિ વધારવા માટે, પ્રશસ્તિકે શ્લાધા માટે તપ ન કરે. કેવળ નિર્જરા માટે જ તપ કરવા. – નિમ્નકૂયા તથ महिट्टिज्जा - તપ કરવા માટેના એક માત્ર હેતુ ક્રમ નિર્જરા જ હાવા જોઈએ. એ પ્રમાણે ચૌદ પૂર્વ ધર મહાત્મા આગમઘર પુરુષ શ્રી શય્યંભવ સૂરિજી પણુ શ્રી દશવૈકાલિક સૂત્રમાં લખી ગયાં. તેથી જ આજનુ પરિશીલન પણ રાખ્યુ.
કમ નિજ રાનુ અમાધ સાધન, નિર્નિવાનાય – તે તપ નિયાણા રહિત કરવા.
તપ કરવામાં આવે પછી આ તપના પ્રભાવે મને અમુક ઋદ્ધિ કે પદ્મ મળે તેવી ઇચ્છા રાખવી તેને નિયાણું કહે છે. જેમ બ્રહ્મદત્તના પૂર્વ ભવમાં તપ-સંયમના ફળ રૂપે ચક્રવર્તી ના શ્રી રત્નની વાંછા કરી તે એક પ્રકારનુ નિયાણુ કર્યુ” કહેવાય. આવા નવ નિયાણા શાસ્ત્રકાર મહર્ષિ એ ફાવેલ છે.