________________
(૪૪) તપધર્મ-મહત્તા
-કમ નિર્જરાનું અમેધ સાધન
निर्दोषं निर्निदानादयं तन्निर्जरा प्रयोजनम् चितोत्साहेन सद्बुद्धया तपनीयं तपः शुभम् નિર્દોષ, નિયાણા વગરનું, માત્ર નિરાના જ કારણભૂત એવુ શુભ તપ સારી બુદ્ધિ વડે અને ચિત્તના ઉત્સાહપૂર્વક કરવું.
મન્નહ જિણાણું સજઝાયમાં શ્રાવકના છત્રીશ કવ્યા વર્ણ વ્યા તેમાં તેરમું કર્તવ્ય લખ્યું તપ. (તપ કરો) તપ એ કમ નિજ રાનુ અમેધ સાધન છે. પણ સ` પ્રથમ તે તપના અર્થ જાણવા જરૂરી છે.
તપ એટલે શુ? રૂન્ઝાનિશેષત: તપની આ એક વ્યાખ્યા મુજબ ઇચ્છાઓને રાકવી કે અંકુશમાં રાખવી તેને તપ ક્યો છે. વ્યવહારમાં એકબીજાને સુખ પહેોંચાડવા પણ વ્યક્તિ કઇને કઇ તપ કરે છે. એક માતા બાળકના પાષણ માટે ઠંડી-ગરમી—ભૂખ-તરસઉજાગરા વગેરે અનેક કષ્ટો સહન કરીને એક પ્રકારે તપ કરે છે. ગ્રાહકેાની જામેલી ભીડને ટકાવવા માટે દુકાનદાર પણ બધુ સહન કરીને પેાતાના શરીરને તપાવે છે. તે શું આ તપ કહેવાય ખરા ?
શાસ્ત્રો જણાવે છે કે ઉદ્દેશ્ય સહિત ન હેાવાથી આને ધર્માનુબંધી તપ ન કહેવાય. કેમકે એક માણસને જેલમાં કશુ ખાવા ન આપે અથવા તા તે જાતે જ ભૂખ્યા રહે તેમાં અને સ્વેચ્છાએ પચ્ચકખાણુ પૂર્ણાંક ઉપવાસ કરનારની ભૂખ બંને સમાન વસ્તુ નથી.
કારણ કે પ્રત્યેક કષ્ટ સહન કરવાની ક્રિયાને જો તપ ગણવામાં આવે તે વૃક્ષા, નારકીના જીવેા, પશુ, પક્ષી બધાંને મહાન તપસ્વી ગણવા પડે, પરંતુ આ કષ્ટ સહન કરવા પાછળ તે જીવાને કાઈ જીવન શુદ્ધિ કે ક ક્ષયના હેતુ હાતા નથી, તેમજ સ્વેચ્છાપૂર્વક સમભાવથી તેઓ