________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
- -
-
- - -
-
-
-
-
-
-
- - -
-
- -
-
-
-
-
-
કાગડાને જ્યાં જ ત્યાં તિરસ્કાર મળતે તેને કેઈ પિતાની પાસે બેસવા દેતું નહીં. તે ઉદાસ થઈ ગયે. બીજે જાવાની ઈચ્છાથી તેણે પ્રવાસની તૈયારી કરી. પડોશમાં જ ડાળી પ૦ માળ બનાવીને રહેલી કેયલને ખબર પડી તેણે કાગડાને બોલાવીને કહ્યું ભાઈ! જ્યાં સુધી તું વાણીની કર્કશતા નહીં છોડ ત્યાં સુધી કોઈ જગ્યાએ તને સન્માન મળશે નહીં.
કહ્યું છે કે કઠેર શબ્દથી ધર્મની હાની થાય છે અને લઘુતા આવે છે. કઠેર વચનથી તે દિવસને તપ નાશ પામે છે. આક્રોશથી મહિનાને તપ નાશ પામે છે. શાપ દેવાથી વર્ષ તપ નાશ પામે છે. મારવાથી શ્રમણપણું જાય છે.
વળી તમે કોઈનું અપ્રિય બોલશે તે તે તમારી પાછળ બેવડું અપ્રિય બેલશે. કર્કશ માણસથી તેને પરિવાર વિમુખ થાય છે. જેમ યશવિજયજી મહારાજા કલહની સક્ઝાયમાં ફરમાવે છે કે – શું સુંદરી તું ન કરે સાર,
ન લાવે આપે કાંઈ ગમાર સાજન સાંભળે. સામું બોલે પાપીણું નીત, જ પાપી તુજ પિતા જાઓ ચિત્ત સાજન સાંભળે.
આ કલહનું પરિણામ શું આવ્યું ? પતિએ પતિનને પ્રહાર કર્યો અને મૃત્યુ પામીને તે ગુણ મંજરી બની.
માટે મીષ્ટ ભાષા વાપરવી અને જે કઈ કાર્ય સાધવું હોય તે મધુર નીતિએ કરીને સાધવું. વ્યવહારમાં પણ સફળ થવા માટે શીલને આ છઠ્ઠો પ્રકાર અતિ ઉપયોગી છે.
જીવન જીવવાની કલા દર્શાવતા આ છે ગુણે કે લિંગે (ઓળખ ચિહને) શાસ્ત્રકાર મહષિએ દર્શાવ્યા. શ્રાવકે પણ “શીલ” નામક બારમાં કર્તવ્યના પાલન માટે આયતન સેવનથી આરંભી મધુર નીતિ વડે કાર્ય સાધવા સુધીના છ એ સદાચાર–શીલના પ્રકારોને સમજી ઓળખીને આચરણમાં મુકવા તે જ અભ્યર્થના.