________________
જીવન જીવવાની કલા
બાલ ચેષ્ટાઓને ત્યાગ કરે. બાલકીડા અનર્થદંડ વાળી હોવાથી મેહનું મૂળ છે. બાલીશ શબ્દથી જુગાર વગેરે રમતો પણ ન રમવી જોઈએ. કેમકે માત્ર જુગારની રમતને લીધે નળ દમયંતીને વિગ થયે–રાજ્ય ગચં, મહાભારતમાં યુધિષ્ઠિરે રાજ્ય તે ગુમાવ્યું પણ દ્રોપદીને હેડમાં મુકી–માટે બાલક્રીડા વર્જવી.
બ્રિજ ઓન ધ સ્વિટ કવાઈ જેવી જગપ્રસિદ્ધ ફિલ્મ અને અન્ય ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય કરનાર વિશ્વ વિખ્યાત અભિનેતા એલેક જિનેસની અભિનય કલાને લીધે બ્રિટનની મહારાણીએ તેને સરનો ઈલ્કાબ આપે.
તેની ફેલાયેલી કીર્તિ સાંભળી એક વખત એક અમેરિકન ધનિક માણસ આવ્યો. તે શરાબની મેટી કંપનીને મેનેજર હતા. તેણે એલેક જિનેસને સતર લાખ ડોલરની ઓફર કરી. કામ માત્ર શું કરવાનું? તે કહે ટેલીવીઝન પર અભિનય આપવાનું શરાબની જાહેરાત કરી શરાબ વડે અજબ સ્કૂર્તિ આવે છે. તે અભિનય કરવાને.
એલેક જિસે ઈન્કાર કરી દીધો. મેનેજર કહે તમે મુર્ખાઈ કરી રહ્યા છે. એલેક જિનેસ બોલ્યા હજારો કલાકારે શરાબથી બરબાદ થયા છે. તમે સત્તર શું સીતેર લાખ આપો તો પણ હું આવી જાહેરાત કરી કલાકારોને બરબાદ ન કરું–આને કહેવાય બાલક્રિડા વર્જન.
અહી બાલક્રિડાનો અર્થ બાળક જેવી એવો નથી કર્યો પણ જેમાં સમજદારી–ગંભીરતા અને પુખ્તતાને અભાવ હોય તેમજ અનર્થક હોય તેવી ચેષ્ટા-પ્રવૃત્તિ કર્યો.
(૬) મધુર નીતિ વડે કાર્ય સાધવું–કાર્ય તો છે જ અને તે કરવાનું પણ છે. તો કરવું કેવી રીતે ? જીવન જીવવાની કલામાં આ છઠ્ઠો મુદ્દો ઘણો મહત્ત્વનું છે. દુષ્ટ, મુખ, બેવકુફ એવા કઠેર શબ્દોને પ્રજને ધમકાવીને પણ કામ થઈ શકે છે. તેને બદલે મીઠી વાણી વડે પ્રિય શબ્દોને પ્રજને પણ કાર્ય સાધી શકાય છે.
શીલ-સદાચાર અર્થમાં તે ધર્મના પ્રકરણમાં સારું ના દુની શબ્દ મૂકયે જ છે પણ તમારો રેજીદો વ્યવહાર તપાસે તેમાં પણ પ્રત્યેક પળે આ ગુણ આવશ્યક બનશે.