________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
७८
લાક ભેગ્ય બનાવવા માટે અને ચલચિત્ર નિર્માતા ફિલ્મ દ્વારા વધારે કમાણી કરવા માટે રાગાગ્નિ ઉત્પન્ન કરતી વાણીના છૂટથી ઉપયોગ કરવા લાગ્યા છે. જે મહા અનનું કારણ છે.
મિત્રસેન અને રાજકુમાર ચંદ્ર બંને ગાઢ મિત્રા હતા, શ્રાવક પણાના સંસ્કારથી ચુક્ત અને વ્રત-નિયમ ધારણુ કરીને રહેલા એવા પણ મિત્રસેનને મેટી કુટેવ એ હતી કે તે જ્યાં ત્યાં હાંસી-મજાક ચુક્ત વાણી લે, શગારિક વાણી બેલે અને એ રીતે સામેના લેાકેામાં કુતુહુલ-કામાગ્ની, આશ્ચય કારી ભાવા વગેરે ઉત્પન્ન કરાવી પોતે ખુશ
થાય.
એક વખત તેના મિત્ર રાજકુમાર ચન્દ્રને કહે ચાલ તને એક અપૂર્વ કલા બતાવું તેણે શિયાળની એવી રીતે લારી કરી કે સાંભળીને શિયાળા ચિલ્લાવા લાગ્યા. તેણે એવી રીતે મુરઘા બાલાવ્યા કે મધ્ય રાત્રિએ મુરઘાએ ખેલવા લાગ્યા. લાકે પ્રભાત થયું. એમ સમજી જાગી ગયા. શૃંગારિક વાકયા બેલવાની કળા પણ તેની એવી હતી કે શીલવાન માણસને કામ વિહ્વળ બનાવી દે.
રાજકુમાર ચ`દ્રએ સમજાવ્યું કે તું આ રીતે તારા વ્રતને અતિચારથી મિલન ન કર. તેમ છતાં મિત્રસેને તે વાત ગણકારી નહી અને જેનો પતિ પરદેશ ગયે હતા તેવી એક સ્ત્રી પાસે એવા રાગપાદક અને વિકારી વાકયા બાહ્યા કે તે સ્ત્રી અતિ કામવિદળ થઈ ઉભી થઈ ગઈ. તેના દેવર તે સ્ત્રીને આવી વિકારયુક્ત જોઈ ગુસ્સે થઈ ગયા, મિત્રસેનને બાંધી દીધા. રાજકુમારને ખબર પડતાં તેને છેડાવી સલાહ આપી. આવા મેાહનીય કર્મો બાંધીને તું કયા ભવે છુટીશ. પણ તે તત્કાળ મૃત્યુ પામી હાથી થયા પછી બહુ ભવ ભ્રમણ કરી મેક્ષે જશે.
જો કે તમને આ વાત માત્ર કથા જેવી લગે પણ અમે નજરે જોયેલ એક કેાલેજના વિદ્યાથી ને, જે કાગડાના અવાજ કાઢી કોલેજની અગાસીમાં કાગડા ભેગા કરી દેતા
(૫) બાલક્રીડા વજનઃ– સદાચાર અર્થમાં વપરાતા શીલ શબ્દમાં જીવન જીવવાની કલા રૂપે પાંચમુ` પગથીયું દર્શાવ્યું,