________________
૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
(૩) અનુભટ વેશ :– પહેરવેશ ઉદ્ભટ ન પહેરતા સાદે તથા સુઘડ પહેરવેશ રાખવા. કેમકે સરૂ પસંતો ધમ્મી ધમી જન સાદો હાય તા જ શાભે છે.
પેશવાઓના રાજગુરુ તથા વિષ્ઠ ન્યાયધીશ રામશાસ્રીનું ઘણું જ માનસન્માન હતું. તે ચાણકયની જેમ નાની ઝુંપડીમાં રહેતા અને અત્યંત સાદું જીવન વ્યતીત કરતા.
એક વખત તેની પત્નીને રાજમહેલમાંથી નિમંત્રણ આવ્યું, તેને રાણીઓએ ભરપુર સન્માન દીધું. વિદાય દેતી વખતે બહુમૂલ્ય વસ્ત્રા અને આભૂષણેાથી સન્માનીત કરી.
ઘેર પડેોંચ્યા ત્યારે તેને જોઈને રામશાસ્ત્રી ખેલ્યા. અરે ! આ તા કેાઈ રાજરાણી છે. મારી પત્ની આવી ન હોય તે તે અત્યંત સીધી સાદી બ્રાહ્મણી (સસ્કારી સ્ત્રી) જેવી લાગે. ઝુ ંપડીનું ખારણું અંધ કરી દીધુ. તે પણ પતિના ઇશારા સમજી ગઈ. રાજમહેલમાં જઈ મધાં જ વસ્ત્ર–આભૂષણુ ઉતારી સાદા વસ્ત્ર પરિધાન કરી પાછી ફરી ત્યારે શાસ્ત્રીજીએ તેનું સ્વાગત કર્યું.
જો કે વર્તમાનકાલે આ ચર્ચા તદ્દન નિરંક લાગશે. કારણ કે પૂર્વે કુમારિકા કન્યા અને પરિણીતા સ્રીના તફાવત નક્કી થઈ શકતા હતા. આજકાલના ફેશનપરસ્ત યુગમાં જ્યાં સાસુ-વહુ અને દિકરી ત્રણે ગાઉન પહેરીને ફરતા હાય ત્યાં શમશાસ્ત્રી જેવાનું ષ્ટાન્ત કેટલુ ચાલે ?
ઉદ્ભટ વેશ પહેરીને કૃત્તી કન્યા કે વહુને કોણ કહેવાનું' કે આ ગૃહસ્થનુ ઘર છે નાટ્યાલય કે નર્તકીગૃહ નથી. એક તરફ આજની મુસ્લીમ સંસ્કૃતિ છે જ્યાં હજી આ-શીર સ્ત્રીએ ઢંકાયેલી રહે છે. બહાર નીકળતા ભુરખા પહેરી પેાતાના ચહેરાને પણ ઢાંકેલા રાખે છે. બીજી તરફ વધતી જતી ફેશન વધુ ને વધુ શરીરને પ્રદશીત કરવા માટેના પ્રયાસે કરાવે છે.
કહેવત છે કે જેને શૃંગાર વધુ પ્રિય હાય તેએ પ્રાયઃ કામીજન હેાય છે. પણ વધતા જતા બ્યુટી પાલરાની સખ્યાના આ યુગમાં આ વાતા બહેરા કાને ઢાલ વગાડવા જેવી છે.
ખુલ્લા પગ રાખતી સ્ત્રીઓ પુરુષોને કામેત્તેજના વધારે છે. તે મનાવૈજ્ઞાનિક સત્ય સ્વીકારી તેવા પહેરવેશવાળી સ્ત્રીને ફટકા મારવાની