SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સુખના ઉપાય ૬૯ છે. આખી વાતની ખખર પડતાં વિવશ બની જાય છે. પ્રભુના ધ્યાનમાં તલ્લીન બનીને બેસી જાય છે. જેવા સુદનને શૂળી ઉપર ચઢાવે છે કે શૂળીનું ત્યાં સિંહાસન ની જાય છે. આ ચમત્કાર બીજા કોઈ ના નહીં પણ શીલના છે. ક્ષણવાર ક્ષણવાર ભાવના ભાવવી સહેલી છે. દાન દેવું કે તપસ્યા કરવી તે બંને અલ્પ ઢાળ માટે હાય સુરુર છે. પણ ચાવજીવન માટે શીલ પાલન દુષ્કર છે. સર્વસ્થાને કલહ કરાવવા તત્પર અને સાવદ્ય ચેાગમાં રક્ત એવા નવે નારદ પણ માત્ર શીલના પ્રભાવે જ મુક્તિ પામ્યા. ચાવજજીવન શીલ પાલન માટે જીનદાસ અને સેાહાગ દેવીના દાખલા કદાચ પૌરાણિક લાગે રામકૃષ્ણ પરમહંસ જેવા સંત-મહંતનું દૃષ્ટાંત અપવાદરૂપ લાગે પણ હજી હમણાંજ વર્તમાન કાલીન કહી શકાય તેવા પ્રસ`ગ બની ગયા. જયપ્રકાશ નારાણુ અને પ્રભાવતી દેવીના. સ્વદારા સંતાષ વ્રતમાં સતાષા શબ્દ અતિ મહત્ત્વની છે. જીવને સાષ (સમ્ + તુષ) સારી રીતે સમતાપૂર્વક તૃપ્તિના ગુણુ ન વિકસ્યા હાય તા અતૃપ્તિની આગ સળગતી જ રહેવાની. આ જીવે દેવતાના ભવમાં અસંખ્યાત વર્ષ સુધી અગણીત વિષયા ભાગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં. ાક પ્રકાશમાં શ્રી વિનયવિજય મહારાજે લખ્યુ છે કે કલ્પવાસી દેવતાને એક વખત ભાગ ભાગવતા ૨૦૦૦ વર્ષના ગાળા વહી જાય છે. જ્યાતિષીને ૧૫૦૦ વર્ષ થાય છે, વ્યંતરના સચાગ ૧૦૦૦ વર્ષ સુધી ચાલે છે, અને ભુવનપતિ દેવાને ૫૦૦ વર્ષ એક વખત ભાગ ભાગવતા પસાર થઈ જાય છે. આ માનવ ભવને પામ્યા પછી ફરી એ જ સ્ત્રી સ`ગના સંસ્કારા ઉછાળા મારે છે. પાંચસાથી માંડી ૨૦૦૦ વર્ષ સુધી સળંગ એક સ'ભોગમાં પસાર કરનારને પણ માત્ર પાંચ દશ મિનિટ માટે આનંă મેળવવાના આંઝવાના જળ જેવા ફાંફાં હાય તેવું લાગે. પણ તેને મલે ક્રીફી એજ વૃત્તિ-પ્રવૃત્તિ થાય છે તેનું કારણ શું? સ્વદારા વ્રત સાથેના સ ંતેષ શબ્દ સમા નથી. ખાકી જો વધુને વધુ ભાગે ભાગવવાથી કે વધુ સ્ત્રીઓ લેાગવતા સતેષ મળતા હોય તા ઇન્દ્રના એક જ અવતારમાં ર-કાડાકેાડી, ૮૫ લાખ ક્રોડ, ૭૧ હજાર કેાડ, ૪૨૧ ક્રોડ, ૫૭ લાખ ૪૫૦ દેવીઓ થાય છે. અરે માનવ
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy