________________
-
-
-
-
-
શાશ્વત સુખને ઉપાય થઈ ગયું તે-“બ્રેઈન હેમરેજ”—ખલાસ બધાં જ અંગે નકામા બની. જવાના. તે જ રીતે–
દંડકાચાર ગ્રન્થમાં જણાવે છે કે જે આત્મા પિતાને સ્ત્રીના સંગમાં સ્થાપે છે તે દર્શન ગુણને ઘાત કરે છે અને સવ વતને પણ ભંગ થાય છે.
સ્વદારા સંતેષ વ્રતને જણાવતા ઉપદેશ પ્રાસાદમાં શ્રી વિજયલકમી સૂરિજી મહારાજા જણાવે છે કે–
संतोषः स्वेषु दारेषु त्यागश्वापरयोषिताम्
गृहस्थानां प्रथयति चतुर्थ' तदणुव्रतम् પિતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીને ત્યાગ એ ગૃહસ્થને ચોથું અણુવ્રત છે. ગૃહસ્થ પિતાની સ્ત્રીમાં સંતોષ રાખી બાકી સર્વ સ્ત્રી એટલે કે પરસ્ત્રી, વેશ્યા, કુમારિકા વગેરે તથા દેવી, તિર્યંચ શ્રી આદિ બધાંને ત્યાગ કરવો જોઈએ.
સુદર્શન શેઠના મને રમા સાથે લગ્ન થયા છે. રીતે સ્વદારા સંતેષ વ્રતનું પાલન કરી રહ્યા છે. બન્નેનું જીવન ધર્મ—આધિના મય સુખ–શાન્તિપૂર્વક ચાલે છે. સુદર્શન શેઠને એક ધનિષ્ઠ મીત્ર રાજપુરોહિત પોતાની પત્ની પાસે વારંવાર સુદર્શનના શીલ–ગુણ અને રૂપની પ્રશંસા કરે છે. તે સાંભળી પુરેહિતાણ મનમાં ને મનમાં સુદર્શન પર મોહિત બની કામ પિપાસા શાન્ત કરવા માટે વિચારો
એક દિવસ રાજપુરોહિત બહાર ગયો છે. પુરોહિતાણી પિતાની ગંદી વાસનાને પૂર્ણ કરવા માટે સુદર્શન શેઠને છેટે સંદેશ મોકલે છે કે પુરેહિત સખત બિમાર છે માટે આવીને મળી જાઓ. નિર્મલ હૃદયવાળો સુદર્શન તે જલ્દી પહોંચ્યા. ત્યાં તો પુરે હિતાણીની જાળ બરાબર બિછાવાઈ ગઈ. સુદર્શન કમરામાં પહોંચે કે બારણું બંધ થઈ ગયું. પુરહિત હાજર નથી. કામવાસના માટેના હાવભાવ અને કુચેષ્ટા શરૂ થયા. સુદર્શન શેઠ પરિસ્થિતિ સમજી ગયા.
કુતરાને ભાદર મહિને આવે એટલે વાસનાને હડકવા ઉપડે, કેશરીસિંહ જીવનમાં એક જ વખત સંગ કરે, સામાન્ય સિંહ પણ