________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ સીતા દેખી રાવણ મહીયે કીધા કેડી ઉપાય, સીતા માતા શીયળ નવી ચળ્યા, જગમાં સહુ ગુણ ગાય,
લંકામાં રામ-રાવણના ભયંકર યુદ્ધ બાદ લક્ષમણ વાસુદેવના હાથે પ્રતિ વાસુદેવ રાવણના મૃત્યુ બાદ સીતા માતાને જ્યારે પાછા અધ્યા આવવાનું થયું ત્યારે તેમની અગ્ની પરીક્ષા નકકી થઈ. અગ્ની પરીક્ષા વખતે સતી સીતા બોલ્યા કે હે અગ્નિ-પુણ્યરૂપ અમૃત વડે પૂર્ણ થયેલા મારા મન વચન કે કાયામાં રામચંદ્રજી સિવાય બીજા કેઈ પુરુષને પ્રવેશ થયો હોય તે તું મને બાળી નાખજે. ખરેખર અગ્નિ શાંત થઈ ગયે.
ચોથા વ્રતના ભંગ થતા પાંચે વ્રતનો ભંગ થાય છે તે બાબત જણાવતાં હિંસા વિશે શાસ્ત્રકારો જણાવે છે કે–
૦ જેમ વાંસની સુંગળી રૂથી ભરેલી હોય તેમાં લેઢાની તપાવેલી સળી નાખતાં તત્કાલ રૂ બળી જાય છે તેમ નિમાં રહેલા જીની હિંસા એક વખતના સંગમાં થાય છે.
૦ વળી કામીજનો પ્રાયઃ સત્યવાદી હોઈ શકે નહીં અને વિરતિ ધર પુરુષે સમાજ કે ગુરૂ સમક્ષ લીધેલ પ્રતીજ્ઞાને ભંગ થતા સત્ય પ્રતીજ્ઞા તુટશે અને મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ થશે.
૦ ત્રીજે અદત્ત આપ્યા વગર ગ્રહણ કરવું તે વ્રતને પણ ભંગ થશે. કેમકે સર્વ પ્રથમ તે તીર્થકર અદત્ત લાગશે. જિનાજ્ઞા મુજબ અબ્રહ્મ સેવનને નિષેધ છે. ગુરુ અદત્ત પણ લાગશે. કેમકે ગુરૂ સાક્ષીએ લીધેલા વ્રતને ભંગ થશે.
૦ ચેથા વ્રતને ભંગ તે સ્વયં સ્પષ્ટ છે જ.
૦ મુરને પરિગ્રહ કહ્યો છે. મૂચ્છ [મહ આસક્તિ કે મમતા] વિના મિથુન થતું નથી માટે પાંચમાં પરિગ્રહ વિરમણ વ્રતને પણ ત્યાં ભંગ જ થાય છે.
જે રીતે શરીરમાં હાથ-પગ-આંખ-કાન બધું જ છે. તેમાંથી એકાદ ખંડીત થાય તે બહુ વાંધો નહીં આવે પણ મગજ ખંડીત