________________
શાશ્વત સુખનો ઉપાય
૬૫
ભાવ હિંસા તે થવાની જ છે, પરંતુ જેનાગમ પંચમ અંગ ભગવતી સૂત્રો વગેરેમાં જણાવ્યા મુજ0. બ્રહ્મચર્યનો ભંગ થતા દ્રવ્ય હિંસા પણ થવાની જ છે. મેદુ સન્નારૂઢો રુફ નવદવ સુદૃમ નવા મિથુન સેવનારે નવ લાખ સૂક્ષમ જીવોને હણે છે.
ગશાસ્ત્ર પ્રકાશ–૨ ના શ્લેક ૭૯ માં કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે –
योनि यन्त्र समुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः
पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुन त्यजेत्
સ્ત્રીના નિરૂપ યંત્રમાં ઉત્પન્ન થયેલા સુક્ષમ જીવને સમુહ જે મિથુનથી પલાઈને મરે છે તે મૈથુન ત્યજવું જોઈએ.
સંબધ પ્રકરણમાં ત્રીજા અધિકારમાં શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજા જણાવે છે કે –
इत्थीण जोणिमझे गब्यगया चेवहुति नवलकखा. इक्कोय दोय तिन्नि लक्ख पुहुतं च उक्कोसं इत्थीण जोणिमज्झे हवंति बेइ दिया असखाय उपजाति चयंति य समुच्छिमा तह असखा
इत्थी सभोगे समगं तेसि जीवाण हुति उद्दवण' સ્ત્રીઓની નિમાં ગભ જ મનુષ્ય ઉત્કૃષ્ટથી નવ લાખ ઉપજે છે. અર્થાત્ એક બે ત્રણથી લક્ષ પૃથકત્વ યથાવત્ ઉપજે, તે સિવાય બેઈન્દ્રિય અને સંમૂર્ણિમ (મનુષ્ય) અસંખ્યાતા ઉપજે અને મરે. સ્ત્રી સંભેગથી આ સર્વ જીવો એક સાથે નાશ પામે છે.
આ વાતને યથાર્થ સમજતા સીતા માતાનું શીલ કેટલું ઊંચુ હશે કે પિતાનું શરીર અગ્નીમાં આહુતિરૂપ કર્યું ત્યારે શીલના પ્રભાવે અગ્ની પણ શીતળ થઈ ગયો.
મહાસતી સીતાને રાવણ ઉપાડી ગયો. ત્યાર પછી અશોક વાટિકામાં રહેલી સીતાને પ્રતિદિન રાવણ કામગ માટે પ્રાર્થના કરે છે, તે સમયે મહાસતી સીતા નીચું મુખ રાખીને કહે છે કે મારાથી સાડા ત્રણ હાથ દુર રહેજે જે એ મર્યાદા ઓળંગી તે તને સીતાને મારી મૃતદેહ મળશે, અને ખરેખરે રાવણ જીવનમાં કદી પણ સીતાને પામી શક્યા નહીં.