________________
અમૂલ્ય ઘરેણું
પપે કુલભદ્રની મોટી માંમ રાખ્યું ચેરાશી ચાવીશી નામ કામગહ કોસા બની પ્રેમ થાપી કીધા ઉત્તમ કામ
પરમાત્માનું નામ પણ ત્રણ ચોવીશી સુધી જ રહે છે અને આ નામ ૮૪ વીશી સુધી ! કારણ? એક માત્ર શીલના પ્રભાવે. બ્રહ્મચર્યની કેવી જોરદાર સાધના કરી હશે કે શાસ્ત્રકારોએ તેને કામ વિજેતાની ઉપમા આપી. સામે રહેલી સ્ત્રી પૂર્ણ સ્વરૂપવાનું છે, પિતા પ્રત્યે રાગવતી છે. કામશાસ્ત્રમાં નિપુણ છે. ઉતરવાનું સ્થળ પણ કામેસેજક દોથી ભરપુર છે. ષટરસ ભેજન છે. આવી સમગ્ર પરિસ્થિતિમાં
સ્થૂલભદ્રજી ચાતુર્માસ પૂર્ણ કરે છે. ત્યારે ગુરુમહારાજ શું કહે “દુષ્કર દુષ્કર” કેમ? શીલની પરાકાષ્ઠા છે.
શીલરૂપી અમૂલ્ય ઘરેણું કંઈ એક દિવસમાં ધારણ નથી કર્યું. વર્ષોની સાધનાથી સંસ્કારીત થયેલો આત્મા છે. નહીં તે સ્થૂલભદ્રને
જ્યારે રાજા તરફથી પ્રધાન મુદ્રા મળી ત્યારે તેમાં વિચાર કરવાની આવશ્યકતા શું હતી ? છતાં પ્રધાન મુદ્રા હાથમાં લઈ અટકી ગયા. વેશ્યાલંપટ માણસ છે, બાર બાર વર્ષથી વેશ્યાના ઘરની બહાર નથી નીકળ્યો, છતાં તેને પ્રધાનપણાની વાત આપત્તિજનક લાગી.
આપત્તિ પણ કેવી લાગી હશે? સમજણના દ્વાર ખુલી ગયા. મારે આ મુદ્રા લેવાય તે નહીં. પણ બીજાને અપાયે નહીં હવે કરવું શું? રાજા પણ સ્થૂલભદ્રની મુખમુદ્રા જોઈ મુંઝાણું. કહી દીધું કે જલ્દી વિચાર કરજે. આમાં લાંબી મુદત નહીં ચાલે. સ્થૂલભદ્રે નક્કી કરી લીધું રાજ્યને ધિક્કારવાનું. પોતે મંત્રી થવું નથી. બીજાને પણ આપત્તિમાં નાખવો નથી તે શું કરવું ?
ધમ લાભ સાધુવેશ ધારણ કરી લીધે. શું વેશ્યાના પ રહે તે વધારે લાભ ન મળત? આજકાલ તે પ્રધાને હોદાની રૂએ વધુ અનાચાર આદરે છે. તે સ્થૂલભદ્રએ શા માટે હોદ્દો ન લીધે?
મુખ્ય કારણ તે એ કે સમકિતિ આત્મા કદી ભવિષ્યની આપત્તિ વધારે નહીં. બીજુ તેઓ પૌદ્ધગલિક સુખની તીવ્ર ઈચ્છાવાળા ન હતા. નહી તે બાર બાર વર્ષ વેશ્યાના ઘરે રહેલો સીધો ધર્મલાભ કહીને ઉભું રહે અને તે પણ બીજા કોઈ કારણથી નહીં, માત્ર મંત્રી મુદ્દા ન લેવા. અરે હોદ્દો ગ્રહણ ન કરવા માટે, તે તેના રાગપણમાં પણ