________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
પેથડમત્રીએ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરેલું છે. એક વખતના પ્રસંગ બન્યા. રાણી લીલાવતીની દાસી પેથડ મત્રીને ઘેર આવી હતી. વાતમાં વાત નીકળતા દાસી ખેાલી કે અમારા મહારાણી સાહેબાને સખત તાવ આવે છે. આજ સુધીમાં કંઈ કેટલાંયે દવા એસડીયા કર્યા, દ્વારા ધાગા બંધાવ્યા, પાણી પાયા પણ એકે ઉપાયે તાવ ઉતરતા નથી.
૫૪
મત્રીશ્વરના પત્નીએ વાત સાંભળી દાસીને કહ્યુ. આ વસ્ત્ર મંત્રીશ્વર પૂજા કરતી વખતે પહેરે છે. તમે તે લઇ જાએ અને તમારા રાણી સાહેબાને આ! વસ્ત્ર એઢાડો. તે તેના તાવ ઉતરી જશે.
ખરેખર જ્યારે વજ્ર ઓઢાડવુ. ત્યારે રાણીના તાવ ગાયબ થઈ ગયા. રાજવૈદ્યોના હાથ પણ જયાં હેઠા પડયા. મંતર જંતર પણ જ્યાં કામ ન કરી શકયા. ત્યાં એક બ્રહ્મચારી જીવાત્માનું વસ્ત્ર કામ લાગી ગયું આ છે શીલની તાકાત.
માટે શ્રાવકોના છત્રીશ કે વ્યમાં ખારમું કર્તવ્ય મુકયુ “શીલ” આ અમૂલ્ય ઘરેણુ' ધારણ કરી અને શાશ્વત સુખને પામેા.
ખરેખર જ્યારે શીલની દૃઢતાને ધારણ કરતા માનવ વિકાસ સાધે છે ત્યારે એક તબકકે તે પહેાંચે છે નવમા ગુણસ્થાનકે, જ્યાં સ્રીવેદ [પુરુષ દ્વારા કામ તૃપ્તિની ભાવના]; પુરુષ વેઠ [સ્ત્રી થકી કામ તૃપ્તિની ભાવના] નપુ’રાક વદ [શ્રી તથા પુરુષ બ ંને પાસેથી કામતૃપ્તિની ભાવના ક્ષીણ થઈ જાય છે.
કામવાસનાના અમૂલ નાશ થાય છે. જે થાડા પણ પાતળે લાભ કષાયના રંગ હજી આત્મા ઉપર લાગેલા છે તે પણ દશમા ગુણસ્થાન કે બિલકુલ ક્ષીણ થાય છે અને આવા ઉચ્ચ શીલવાન આત્મા ખારમાં ગુણુઠાણું સ થા માહનીય કર્મીને ક્ષીણુ કરશે, પછી તેના તન અને મનમાંથી તે શુ* પણ સત્તામાંથી પણ કામિવકારા સવ થા નાશ પામશે. છેલ્લે તે કેવળી પણાને પામી અંતે મુક્તિની વરમાળા વરશે. આ છે શીલવ્રત કે બ્રહ્મચર્યની પરાકાષ્ઠા
માંગલિક શ્લોકમાં તમે પણ માલેછેને “મ...ગલ વભદ્રાઘા’ માંગલિકમાં તેનું સ્મરણ કરવાની જરૂર શું પડી ? કારણકે ૮૪ ચાવીશી સુધી તે નામ અમર રહેવાનુ' છે.