________________
(૪૧) શીલ-બ્રહ્મચર્ય
अमराः किंकरायन्ते सिद्धयः सहसंगताः सभीप स्थायिनी सम्पच्छीलंकार शालीनाम्
-અમૂલ્ય ઘરેણું
શીલરૂપી અલકાર ધારી જનાને દેવા પણ દાસની જેમ સેવે છે. અધી સિદ્ધિ સાથે રહે છે અને સપત્તિ પણ સમીપે રહે છે.
C
ધર્મના ચાર ભેદમાં બીજો પ્રકાર શીલધર્મના લીધેા. શીલ એ માનવ જીવનનું અમુલ્ય ઘરેણુ` છે, તે આભુષણ પણુ કેવુ છે ?
--
જેને ચેારાવાના, લુંટાવાના કે નાશ પામવાના કેાઈ ભય નથી. વળી શીલના પાલન થકી શારીરિક માનસિક, આધ્યાત્મિક વિકાસ થાય છે. શરીર, મન અને આત્મા બધુ જ બળવાન બને છે. શીલના પાલન થકી સુંદર સસ્કારાથી વાસીત બનેલા આત્મા જ માનવને દુરાચાર અને ખરાબ આદતાથી દુર રાખી શકે છે. તેમજ સદાચાર, સદ્વિચાર વિવેક અને સ`સ્કાર આદિની સ્થાપના કરે છે.
પણ શીલ એટલે શુ’?
સર્વ સામાન્ય અર્થમાં તે શીલ એટલે સદાચાર કે સચ્ચારિત્ર ગણાય છે. શીલને ચારિત્ર અર્થાંમાં ઘટાવતા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચે વ્રત લેવાય છે અને શીલના અર્થ લેવાય મર્યાદા પણ કરાય છે. પરંતુ
-
જૈન ધર્માવલ`બી માટે તા શીલના બ્રહ્મચર્ય અર્થ જ સુપ્રસિદ્ધ છે. ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ કલ્પવલ્લી કે અન્ય વર્તમાન કાલીન વ્યાખ્યાનકારો પણ શીલના બ્રહ્મચર્ય અને જ આગળ ધરે છે. વળી શ્રી સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં પણ લખ્યું.
સી' પ્રાયમ
માટે સર્વ પ્રથમ બ્રહ્મચર્ય અમાં જ શીલને ઓળખાવીએ.