________________
એટલેા આપ્યા તા બધુ આપ્યુ.
૪૯
ત્યાં રુકમીણી રાણીને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયા તા ક્રમ ખપાવી અંતકૃત કેવલી બની. પણ વસતિનુ દાન ચાલુ રહી શકે ખરા?
આપવાનું જ બંધ થાય તા ? વિહાર–પથ
પાટણમાં સિદ્ધરાજ જયસિંહના મુખ્યમંત્રી અને પાંચહજાર અશ્વોના સ્વામી સાંતુમંત્રી સ્યાદ્વાદ રત્નાકર ગ્રન્થના કર્તા શ્રી વાદિદેવસૂરિજીના પરમ ભક્ત.
તેણે ૮૪૦૦૦ ટક દ્રવ્યેા ખચી રાજમહેલ જેવુ.... અપૂર્વ ઘર બનાવ્યું. તેની સુંદર શાભા જોવા લેાકેાના ટાળેટોળા ઉમટવા લાગ્યા ગુરુ મહારાજને પણ ઘર બતાવ્યું, પણ ગુરુ પ્રશ ંસા કરતા નથી.
મંત્રીશ્વરે તેનુ ં કારણ પૂછ્યુ. ત્યારે સૌભાગ્ય નિધાન નામના સાધુએ કહ્યુ કે જ્યાં ખાંડણી—ઘંટી–ચલા–પાણીયારુ –સાવરણી એ પાંચ હાય તેને ઘર કહેવાય. આ પાંચ વિરાધનાના સાધના છે માટે અમે તેની કદી પ્રશ'સા કરતા નથી.
વળી સુઘરી-ચકલા વગેરે પક્ષીઓ પણ પ્રયત્નપૂર્વક ઘર બાંધે છે. પણ તેમાં કંઈ પુણ્ય કાર્ય થતું નથી. તમે પૌષધશાળા બનાવી હાત તા અમે જરૂર અનુમેાદના કરત.
कारयन्ति नरा धन्या भावात् पौषधशालिकाम् संसार सागर ती ते लभन्ते परं पदम्
જે લેાકેા ભાવપૂર્વક પૌષધશાળા કરાવે છે તે ધન્ય છે. તે સ'સાર સાગર તરી જઈ ને પરમપદ-મોક્ષને પ્રાપ્ત કરે છે.
પાટણમાં આભડ નામે નિન શ્રાવક, કાસકારને ઘેર ઘુઘરા ઘસીને રાજ પાંચ દ્રવ્ય કમાતા પરિગ્રહ પરિમાણમાં ૭૦૦ દ્રવ્યના નિયમ કવા ગયા. હેમચ’દ્રાચાર્યજીએ સામુદ્રિક લક્ષણ જોઈ તેને ત્રણ લાખના નિયમ આપ્યા. તેના પુત્ર માટે દુધની વ્યવસ્થા કરવા બકરી લેવા ગયા. બકરીના ગળામાં સુંદર ઘ'ટડી જોઈ મકરી લીધી. તેના ગળાના મણી સિદ્ધરાજે સવા લાખમાં લીધે. એ રીતે એક વખત ચિત્રાવેલી મળી જેની કિંમત કરોડ દ્રવ્ય થઈ. ત્રણ લાખથી વધારાનું દ્રવ્ય ખચી ૮૪ પૌષધશાળા નવા થયેલા શ્રાવક ક્ષેત્રમાં કરાવી, અનેક ધર્મીફાય કર્યાં,