________________
४८
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ધાર્મિક હેતુથી ભેગા થવા લાગ્યા. આવો અનુભવ તે અનેક સાધુસાધ્વીજીને થયે હેાય છે.
આવા વસતિદાનના પ્રભાવે વંકચૂલે બે વખત તે લાભની સ્પષ્ટ અનુભૂતિ કરેલી જ હતી. એટલે નિયમમાં વિશેષ દઢ બની ગયેલે. તેવામાં ત્રીજી વખત તેના નિયમની કટીને પ્રસંગ બને.
ઉજજયિનીને શજભંડાર લુંટવા ગયા હતા. જીવનની છેલ્લી મોટી ચોરી કરવાની ઈચ્છા હતી. મહેલમાં પ્રવેશ કરતા પટ્ટરાણુને સ્પર્શ થઈ ગયે. પટ્ટાણું વંકચૂલના સ્પર્શથી કામ વિહળ બની ગઈ. વંકચૂલને પૂછ્યું કોણ છે? વંકચૂલ કહે હું ચાર છું.
તું મારી સાથે સમાગમ કર પછી તારે જોઈએ તેટલું દ્રવ્ય લઈ જજે. વંકચૂલે કહ્યું તું કેણ છે? હું રાજાની પટ્ટરાણું. વંકચૂલને થયું બે વખત સુખી થયો છું ત્રીજી વખત પણ હવે નિયમ પાલન કરું.
રાણીએ પોતાના નખથી શરીર વિદારી કપડાં ફાડી બુમો પાડી. પણ રાજાએ આ સંવાદ સાંભળેલો. રાજાએ વંકચૂલને પુત્ર પણે રાખી મોટી પદવીથી વિભૂષિત કર્યો. ખરેખર જે આજે નિયમન હોત તે કેવો મહાન અનર્થ સજા હતા તેવું વિચારી વંકચૂલે મનોમન પિતાને ત્યાં ચાતુર્માસ પસાર કરી ગયેલા આચાર્ય મહારાજને આભાર માન્ય.
જુઓ વસતિદાનનો કેટલો પ્રભાવ પડે. વંકચૂલે પણ ચારીધાડપરસ્ત્રીગમન બધાં વ્યસને છોડી દીધાં. પૂજ્ય ગુરુ મહારાજનાં શિ વિહાર કરતાં ત્યાં આવ્યા તેને વંદનાદિ કરી રહેવા વિનંતી કરી. પિતાની વસતિમાં નૂતન જિનાલય કરાવ્યું અને પોતે ધર્મમય બન્ય. તથા લોકોને પણ ધર્મના સંસ્કારો પડ્યા.
સાધુ મહારાજના વિહારક્રમને સૌથી મટે ફાયદે જ આ છે. અક્રમે ગ્રામાનુગામ વિચરતા દરેક સ્થાને રહે. વસતિનું દાન કરનારને તથા લોકોને ધર્મોપદેશ આપે અને એ રીતે શ્રાવકમાં સતત ધર્મજાગૃતિ રહે. તથા લેકે ધર્મ-લાભના ભાગી બને. વિચરતા ગામેગામ નેમિ જિનેશ્વર સ્વામી આ છે લેલ નયરી દ્વારામતી આવીયા જી રે જી.