________________
ઓટલે આ તે બધું આપ્યું.
_ . . ૪૭ આજે સાધુ મહારાજ સાહેબને રાત્રે સ્વાધ્યાય-અભ્યાસ કરે હોય તે તમે શું સુવિધા આપે કે પછી વાતેના ગપ્પા એ જ સ્વાધ્યાય કરવાનો.
વંકચૂલ જંગલમાંથી ઘેર આવ્યા પિતાની સ્ત્રીને બીજા સાથે સુતેલી જોઈને ક્રોધથી ધમધમી ઉઠે. તેને મારવા ખડ્રગ ખેંચી લીધું ત્યાં નિયમ ાદ આવ્યો કે મારતા પહેલાં સાત-આઠ ડગલાં પાછા હઠવું. જે તે પાછળ ખસવા ગયો કે ખડૂગ બારણું સાથે અથડાચું, તેના અવાજથી બહેન પુપચુલા જાગી ગઈ, જાગતાં જ બેલી “ખમ્મા મારા વીરને
વંકચૂલ કહે અરે પણ તું આમ આ કપડાં પહેરી કેમ સૂતી છે? પુષ્પચુલા કહે ભાઈ! તારી ગેરહાજરીમાં નાટકીયા આવેલા અને તું નથી તેમ ખબર પડે તો શું થાય? એટલે પુરુષવેશ પહેરી સૂતી હતી. વંકચૂલને થયું ભલું થજો એ સૂરિજી મહારાજનું જેના આપેલા નિયમથી આ અનર્થ થતા અટકી ગયે. આ છે વસતિ-દાનનો પ્રભાવ.
એક વખત સ્થાન–વસતિ મળે પછી મુનિ શ્રાવકને ધર્મ સમજાવી શકે છે. વ્રત નિયમની સુંદર ઓળખ આપી શકે છે. ધર્મ ચિંતવન કરી શકે છે. ભવ્યજીને જ્ઞાન–દાન એટલે સૂત્રાદિ ભણાવવાની પ્રવૃત્તિ કરી શકે. શ્રાવક-શ્રાવિકા પર્ષદામાં વ્યાખ્યાના દેશના આપે છે. તેઓની ધર્મભાવના દઢ કરે છે અને ધર્મ પ્રવૃત્તિને વેગ આપે છે. આ રીતે વસતિનું દાન દેનારને અને મુનિરાજને બન્નેને આમિક પ્રગતિ અને વિકાસનું કારણ બને છે. માટે જ વસતિદાનને શ્રેષ્ઠ દાન કહ્યું છે.
એટલો આપે તે બધું આપ્યું જામનગર પાસે નવાગામ નામે નાનકડી વસ્તીવાળું એક ગામ છે. ત્યાં કોઈ ઉપાશ્રય નહીં લોકો પણ જુદા જુદા વ્યવસાય અને સંસ્કાર વારસાવાળી. ત્યાં તેની ખાસ વિનંતીથી એક આખો દિવસ રહેવાનું થયું. લોકોએ વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ ત્યાં રહેવા નિર્ણય કર્યો.
માત્ર વ્રત–નિયમ સમજાવવાનું કાર્ય ચાલુ થયું. તો પણ રાત્રે અગીયાર વાગ્યા સુધી કાઈ ઉઠે નહીં. કોઈએ. નવકાર મંત્રના નવલાખ જાપ–કેઈએ અન્ય પરચક્ખાણું વગેરે નિયમે કર્યો. એટલું સુંદર પરિણામ આવ્યું કે લોકો આપમેળે અઠવાડીયે એક વખત આવા