________________
(૪૦) વસતિદાન
–આટલા આપ્યા તે બધું આપ્યું
सुकुलोत्पति-भेग लब्धिश्च जायते साधूनां स्थान दानेन क्रमान् मोक्षश्च लभ्यते
सुर
સાધુઓને વસતિદાન કરવાથી દેવતાઈ ઋદ્ધિ, સારા ફુલમાં ઉત્પત્તિ અને ભોગલબ્ધિ ઉત્પન્ન થાય છે અને ક્રમશઃ મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે.
સુપાત્રદાનના જ એક ભાગરૂપ છતાં ધર્માષ્ટ ભદાન નામક દાનના આ એક વિશિષ્ટ પ્રકાર છે. તેને કહે છે. વસતિ એટલે કે જગ્યાનું દાન.
વસ્ત્ર, અન્ન-પાન, ઔષધ, પાત્ર વગેરે સવ દાનામાં વસતિદાનને પ્રાધાન્યપણુ' આપ્યુ. કેમ કે શ્રાદ્ધદિન કૃત્ય તથા શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખેલ છે કે વસતિ આપી તેણે સર્વ કાંઈ આપ્યું. માટે આજનું પરિશીલન વિચાયુ છે. આટલા આપ્યા તે બધું આપ્યુ
વસ્તુપાલ તેજપાલે ૯૮૪ પૌષધશાળાઓ કરાવેલી હતી જેથી સામિ કે। તા ધ-આરાધન કરી શકે પણ સાધુ મહાત્માઓને પણ નિર્દોષ વસતિ (સ્થાન) પ્રાપ્ત થાય.
હૈદાશાહ દેવગિરિ ગયેલા છે, ગયેલા તેા છે સ’સારી કામે, પણ ધાર્મિક માણસ છે તેથી પ્રથમ જિનમંદિર જઇ પછી ઉપાશ્રયમાં ગુરુ મહારાજને વંદન કરવા જાય છે. ઉપાશ્રયે શ્રાવકે ભેગા થાય છે. નૂતન ઉપાશ્રય અનાવવા માટેની ચર્ચા ચાલી રહી છે.
દેદાશાહને થયું કે આહા આવા સુંદર મેાકેા મધ્યે છે. તે મને આ ઉપાશ્રયના મનાવવાના લાભ મળે કેવુ“ સારું !
તે
મેલાઘેલા વસ્ત્રા પહેરેલા દેદાશાહ ઉભા
થયા. બે હાથ જોડી ખેલ્યા
શ્રી સંઘને મારે એક અરજ કરવાની છે. શ્રાવકોને એમ થયું કે કઈ