________________
૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ વિપત્તિમાં ફસાયેલે સાઘર્મિક લાગે છે. બેલે ભાઈ બાલ સંઘ મહાન છે. તમે પણ જે કહેવું હોય તે કહે.
દેદાશાહ બોલ્યા આપ સૌ પુન્યશાળી છે. અવાર નવાર લાભલ્યો છે. મારી એક અરજ છે આપને, કે મને તે આ કઈ લાભ મળતો નથી તે ઉપાશ્રય બનાવવાનો લાભ મને આપે. બધાં સ્તબ્ધ થઈ ગયા વાત સાંભળીને, ઓહો આવી દાન–વૃત્તિ વાત વિચારે ચડી. કઈ વળી ટીખળી શ્રાવક બેઠા હશે તેણે મશ્કરી કરી.
તમે તે કાંઈ સેનાને અપાસરો બંધાવાનો છે શું? " આવો કઈક દેઢ ડાહ્યો વરચે કુદી પડે તે તમે શું વિચાર કરે? મરવા દે આ કેઈને કંઈ પડી નથી તે નાહક શું પૈસા વેડફવા. આપણે દાન દેવાના ઠેકાણું ક્યાં ઓછાં છે? બીજે પૈસા ખરચશું, પણ તમારા અને દેદાશાહમાં ફેર છે. તમે પૈસા ખર્ચે છે. દેદાશાહ પૈસા વાપરવા આવ્યું હોં. એટલે આપ્યો એટલે બધુ આપ્યું તે વાતને મર્મ દેદાશાહ બરાબર સમજી ચૂક્યા હતા. - દેદાશાહને વસતિદાનને લાભ જ લેવો છે પછી શું ? તેઓ જરા વિચારીને બેલ્યા, શ્રી સંઘ આજ્ઞા આપે તો સોનાને ઉપાશ્રય પણ બંધાવી દઉં. કેમ કે દેદાશાહને તો પોતાને મળેલી સુવર્ણ સિદ્ધિને સદઉપયોગ જ કરવાનો હતે. .. . . ' ' શ્રી સંઘે ઉપાશ્રયના દાન માટેની દેટાશાહની વિનંતી સ્વીકારી, શ્રી સંઘે કહ્યું કે ઉપાશ્રયનો લાભ તે આપને જ આપવાને છે પણ સેના માટેની વાતને નિર્ણય તે ગુરુ મહારાજ પાસે કરાવીશું. ગુરુ મહારાજે આખી વાત સાંભળી વચલે રસ્તે કાઢયે. સેનાના ભાવ પ્રમાણે કેશર કસ્તુરી લઈ લેજો તે ભેળવીને ઉપાથ બનાવ.
પણ આ બન્યું કેમ? દેદાશાહ વસતિદાનનું મહત્વે બરાબર સમજે છે, સાધુને અપાતા દાનમાં વસતિદાન સૌથી વધુ મહત્વનું છે. વસતિદાન (સ્થાન) આપવાથી સ્વાધ્યાય, ધ્યાન, અશન, પાન, ઉપધિ વગેરે સર્વ કાંઈ આપ્યું ગણાય. તેમજ વસતિદાનથી સુખ, બળવૃદ્ધિ અને ચારિત્ર શુદ્ધિ બધું જ પ્રાપ્ત થાય છે. માટે જ લખ્યું ને કે.
. એટલે આપ્યો તે બધું આપ્યું,