________________
૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
“પરંપરાએ પ્રથમ બે દાનના પ્રભાવે મોક્ષમાર્ગને પામનારા બને તે
દાનનું આ પરિશીલન સાર્થક બનશે. - મુસા પયગમ્બરને કેઈએ પૂછ્યું કે કેન ભાગ્યશાળી અને કેન ભાગ્યહિન ગણાય?
તરત ઉત્તર મળે કે જેમની પાસે કંઈક છે અને પરલોકના હિતને માટે દાન કરે છે તે ભાગ્યશાળી છે અને જેમની પાસે ધન હોવા છતાં કંઈપણ આપ્યા વગર મૃત્યુ પામે છે તે ભાગ્યહિન છે.
ખરેખર મુસા પયગમ્બરનો ઉત્તર ઘણો સારે છે. ધન સાથે દાનને ગુણ હોય તે જ ત્યાગના સંસ્કારો વિકસશે. થોડું થોડું પણ છોડે છે તે એક દીવસ બધું જ ત્યાગીને ચાલી નીકળશે. માટે દાનધર્મ થકી શીવફળ, દાન પ્રાપ્ત કરનારા અને તે જ શુભેચ્છા.
પણ ક્યારે ? ભાવે દીજે દાન : ઉક્તિ સ્વીકારે ત્યારે.