________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
શ્રી વીર પરમાત્માએ દીક્ષા ગ્રહણ કરી પછી ગામેગામ વિચરી રહ્યા હતા. તેણે દીધેલ કરાડા સેાનૈયાના વાર્ષિક દાન સમયે એક બ્રાહ્મણ ક્યાંક દેશાંતર ગયા હતા. તેથી તેને કંઈ દાન મળ્યું નહીં.
૩૨
ઘેર આવ્યા ત્યારે તેની પત્નીએ વિનવણી કરી, આગ્રહ કર્યો કે હજી ભગવાન જયાં વિચરણ કરે છે ત્યાં જાઓ તેની પાસે માગશે! તા જરૂર કંઈક આપશે. બ્રાહ્મણ પ્રભુની પાછળ પાછળ ભટકે છે. તેને થાય છે કે આજ મહીં તો કાલ આ પ્રભુ જરૂર મને કંઈક આપશે. અનુકંપા બુદ્ધિથી શ્રી વીર પરમાત્માએ અડધુ દેવદ્રશ્ય ફાળીને આપ્યું.
અનુકંપા કેટલા સરસ શબ્દ છે. અગર તમારા હૃદયમાં કાઈ દુઃખી-ગરીબ-અનાથ અસહાય કે અભાવગ્રસ્ત વ્યક્તિ અથવા સસ્થાને જોઈને તત્કાલ કરુણા ઉત્પન્ન ન થાય—આંખેામાં સહાનુભૂતિ ન જન્મે~ દિલ યા ન મને તા માનવ જીવનના અર્થ શે!?
વિ જીવ કરુ` શાસન રસીની ભાવનાવાળા પ્રભુના હૃદયમાં કેટલી કરુણા હશે? કેટલુ અનુક‘પન હશે.
એક વખત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કલકત્તાની એક સડક ઉપર પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેણે એક માણસ જોયા. જેના ચહેરે મુરઝાયેલા હતા. કંઈક કષ્ટમાં હોય તેવુ લાગ્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેા જાણે હમેશાં આવા પાત્રાની તલાશમાં જ રહેતા હતા, તેણે પેલા દુઃખી ભાઈને આશ્વાસન આપતા પૂછ્યું, કેમ ભાઈ ! શુ... મુંઝવણમાં છે?
પેલા ભાઈ આ સ્વરે ખેલ્યા કે હું ગરીઃ બ્રાહ્મણ છું. મારી દીકરીના લગ્ન માટે મહાજન પાસેથી જ લીધેલું, પણ હજી સુધી ચૂકવી શકયા નથી. મહાજને મને નેટિસ આપી છે. પરમ દિવસે મુદ્દમાની તારીખ છે. હું જાણતા નથી કે હુ` શુ` કરી શકીશ ?ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે દયા તાથી પૂછ્યુ “કેટલા રૂપિયા થશે ? ચાવીશહજાર રૂપિયા થશે. ભાઈ ! ગભરાશે! નહીં. ઇશ્વર ઉપર ભરોસો રાખા,
A
નામ-સરનામુ દેવાના કાગળીયા બધુ જ તેની પાસેથી મેળવી લીધું. ત્રીજે દિવસે પેલા ગરીબ બ્રાહ્મણ કા માં પહોંચ્યા ત્યારે ખબર પડી કે કા માંથી કેસ નીકળી ગયેા છે. બ્રાહ્મણની આંખમાંથી હર્ષોંના આંસુએ ઉભરાઈ આવ્યા.