________________
ભાવે દીજે દાન
આ છે અનુકંપાદાનના વાસ્તવિક નમૂના-આજના યુગમાં બનેલા બનાવ, જો ગૃહસ્થા આવ! દૃષ્ટાંત નજર સામે રાખીને અનુકમ્પાદાન નહીં કરે તે દુનિયામાં દુઃખીના દુઃખ મીટાવવા માટેની સહાનુભૂતિ કે સહયોગ નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ નહીં રહે.
33
અનુકમ્પાદાનના વિરોધ કરનારા લેકે માનવહૃદયમાં રહેલી સહાનુભૂતિ અને એકમેક પરત્વેની સહૃદયતાના જ નાશ કરી રહ્યા છે, શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં પણ જણાવેલ છે.
जे एण' पडिसेहति वित्तिच्छेयं करत्ति ते
જે આના (અનુકમ્પા દાનના) પ્રતિષેધ કરે છે તે (ભૂખ્યા અનાથ અને અસહાયની) વૃત્તિ-આજીવિકાના છેદ કરી રહ્યા છે.
તેમ કરવામાં ધર્મ અને ધર્મગુરૂ મન્નેની બદનામી થાય છે, ક્રમશ: લેાકેાની જૈન ધર્મ કે જૈન સાધુ પરની શ્રદ્ધા તુટતાં ભવિષ્યમાં અને એધિ દુલ ભ થાય છે.
જગડુશા નામક શ્રાવકે દુષ્કાળ વખતે વિસળરાજાને ૮૦૦૦ મુડા (મુંડા એક પ્રકારનુ` ધાન્યનું માપ છે), હમીર શાને માર હજાર મુંડા, દિલ્હીના સુલતાનને એકવીસ હજાર મુંડા ધાન્ય આપેલું હતું. ૧૧૨ દાનશાળા સ્થાપેલી હતી તેમજ લજજાળુ અને કુળવાન સ્ત્રીઓ દાન લઈ શકે તે માટે પડદા રાખ્યા હતા. એક વખત ખુદ વિશળ રાજાએ પેાતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે હાથ લંબાવ્યા. ત્યારે જગડુશા એ તેના હાથના લક્ષણા જોઈ ને પેાતાની વીટી ઉતારીને આપી દીધી, ખુશ થયેલા રાજાએ જગડુશાને કહ્યું કે હવે તારે મને પ્રણામ ન કરવા. પછી હાથી ઉપર બેસાડી જગડુશાને ઘેર મેાલ્યું. આ પ્રમાણે ધાર્મિક પણું અનુક પાદાન વડે જ Àાલે છે.
શ્રાવકે અનુકંપાદાન કરવુ જ જોઈએ અને અનુકંપાદાનને ક્યાંય નિષેધ કર્યો નથી. શ્રાદ્ધ ટ્વિન કૃત્યના શ્લેષ્ઠ ૨૨૧-૨૨૨ માં જણાવે કે સુશ્રાવક જમવા બેસે ત્યારે ઘરના દ્વાર બંધ ન કરે કેમ કે શ્રી જિનશ્વર પરમાત્માએ અનુકપાદાનના ક્યાંય નિષેધ કર્યો નથી. પણ દેશના વડે તે પ્રવૃત્તિ કરવાનુ જણાવેલ છે.
૩