________________
(૩૯) દાનના (અન્ય) પ્રકારો
–ભાવે દીજે દાન
अभयं सुपात्तदाण अणुक पा उचिय कित्ति दाण च .. : दोहिंपी मुख्खो भणिओ तिन्नि भोगाइ दिय ति ... દાનના પાંચ પ્રકારોને જણાવતાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઊંચતદાન અને કીર્તિદાન એ રીતે પાંચ પ્રકારના દાને જણાવ્યા.
૦ અભયદાન એટલે જીવોને વધ–બંધન યા કેઈપણ પ્રકારે વિરાધનાદિ દુઃખ ન થાય તેવા પ્રકારને જે ભય રહે છે તેવા ભયભીત પ્રાણુઓના પ્રાણનું રક્ષણ કરી નિર્ભયતા આપવી તે અભયદાન.
૦ સુપાત્રદાન- સારા પાત્રમાં અથવા તે શ્રેષ્ઠ પાત્રમાં દાન કરવું તે સુપાત્ર દાન.
૦ અનુકંપાદાન- દાનનો ત્રીજો પ્રકાર અનુકંપા. દીન હિનને ધમવિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણાભીની આંખોમાંથી અશ્રુને શુભસ્રોત વહે
અનુકંપા દાનને કરુણાદાન, દયાદાન કે સહાનુભૂતિ પણ કહી શકાય છે. તેની વ્યાખ્યા કરતા શ્લોકમાં જણાવ્યું કે
दीन दुःस्थित दारिद्र प्रोतानां प्राणिनां सदा
दुःख निवारणे यांचा मानुक पाभिधीयते દીન દુખી અને દારિદ્રને પામેલા પ્રાણીઓના દુખનું નિવારણ કરવાની નિરંતર ઈચ્છાને અનુકંપા કહેવાય છે.
આ દાન જાતિ, કુલ, ધર્મ, સંપ્રદાય, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરેના ભેદની વિચારણા છોડીને જ સફળ થઈ શકે. એટલે જ કહ્યું કે- '
दानकाले महेभ्यानां किं पात्रापात्र चिंतया
રીના સેવ ટુથાર્થ થા પા પ્રમુ .. દાતારે દાન દેતી વખતે પાત્ર અપાત્રની ચિંતા શું કરવી જુઓ મહાવીર પ્રભુએ કૃપાથી અડધું દેવદશ્ય ગરીબ (બ્રાહ્મણ)ને આપ્યું..