________________
૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
વિરાધનાની માફી માંગી મિચ્છામિgવરજૂ કહ્યું. બેલ અભયદાન માટે કેટલી વ્યાપક સમજથી અહિંસાના ખ્યાલ રજૂ કર્યા છે. શાસ્ત્રકારે.
શાન્તીનાથ પરમાત્મા મેઘરથ રાજાના ભવમાં એક પારેવાની વિરાધનાથી અટકવા પિતાની જાતને હોડમાં મૂકી વાડીને જીને ઉત્તમ આદર્શ પુરો પાડયો હતો.
પૌષધશાળામાં રહેલા મેઘરથરાજાના શરણે પારેવડું ફફડતું આવ્યું. મરણમૂખ પારેવું દિનવદને યાચના કરે છે જીવનની પાછળ બાજ પક્ષી આવ્યું. પોતાના ભક્ષ્યની માંગણી કરી. રાજા કહે મેં તેને અભયદાન આવેલું છે.
બાજ કહે રાજન્ મારા પણ ભુખથી પ્રાણ નીકળી રહ્યા છે. તું મારું ભક્ષ્ય આપી દે, નહીં તો મને તેટલું માંસ આપ. રાજાએ ત્રાજવું મંગાવ્યું. એક તરફ કબુતરને મૂકયું બીજી તરફ પિતાના શરીરમાંથી માંસના ટુકડા કાપી કાપીને મૂકવા માંડયા. પણ ત્યાં તે કબુતરનું વજન વધતું જ જાય છે. પલ્લું ઊંચું થતું નથી. રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકી દીધું, પણ કબુતરને મરવા દેવાનું કબૂલ ન કર્યું. | સર્વત્ર હાહાકાર થઈ ગયો. “એક પંખીને જીવાડવા પંડનું દાન” ત્યાં તે મુગટધારી દેવ પ્રગટ થયા. અપરાધ ખમાવી સજાની પ્રશંસા કરી બંને ચાલ્યા ગયા. આ રીતે મન-વચન-કાયાથી જગતના તમામ
ને અભયદાન દે. તેરણથી રથ કેર ગયા રે હા પશુઆ દેઈ દેષ મેરેવાલમાં નવભવ નેહ નિહારી રે લોલ,
સે જોઈ આવ્યા જેશ મેરે વાલમાં નેમિનાથ પરમાત્માએ પણ લગ્નના માંડવેથી પાછા ફરીને જેને અભયદાન દીધું માટે સૌ જીવાડીને જીવે