________________
જીવાડીને જીવા
૨૯
વવોવી નથી લખ્યુ. જીવને પ્રાણથી છુટા કર્યા એમ લખતા પહેલાં ઘણુ` બધુ કહી દીધું. અમિદ્યા, વીયા, હેા, સ વાચીયા-સટ્ટીયા વગેરે તમામ બાબતાનું મિચ્છામિ દુક્કડમ્ આપ્યું છે.
કેવા સરસ શબ્દ ત્યાં મુકયા ? ને ને નીવા વિહિયા- મારા વડે જે કાઈ જીવની વિરાધના થઈ હોય. વિરાધના એટલે શું ? વિદુષ્યન્તે दुःख स्थाप्यन्ते प्राणिनाऽनयेति.
જેના વડે પ્રાણીઓ દુઃખમાં મુકાય તે વિરાધનાનું. મિચ્છામિ દુક્કડમ્ આપ્યુ.
• एगिंदिया જેને માત્ર સ્પર્ધા ઇન્દ્રિય–શરીર જ છે અને સ્વયં હલન ચલન કરી શકતા નથી.
--
O
વેવિયા - સ્પર્શી અને રસ-શરીર અને જીભવાળા જેવાકે શ‘ખ-કાડા–અળસીયા વગેરે.
૦ તેનિયા - સ્પ, રસ, ઘ્રાણુ ત્રણ ઇન્દ્રિયવાળા જેવાકે કાનખજૂરા, માંકડ, જૂ, કીડી, ઉંધઈ, મકેાળા વગેરે જીવે.
૦ પરિનિયા – કાન સિવાયની ચારે ઇન્દ્રિયવાળા જેવાકે વીછી, ભ્રમરા, ભમરી, ડાંસ, ક‘સારી, મચ્છર વગેરે.
આ ચારે પ્રકારના જીવા આપમેળે ઉત્પન્ન થતા હાઈ તેને સંમુષ્ઠિ મ કહેવાય છે. તેમાં કાઈ નર નથી કેાઈ માદા નથી તે રીતના વ્યવહાર પણ હાતા નથી.
૦ વિવિયા – પાંચે ઇન્દ્રિયવાળા નારકી—દેવતિય ચ અને મનુષ્ય સર્વે,
આ બધાં જ જીવાને દુઃખ પહેોંચાડાઈ જાય તેા પણ માફી માંગવાની. દુઃખ કઈ રીતે પહેાંચે તે જણાવવા માવિ પદો મૂકયા. તેના અર્થ એ કે આમાંના કેાઈ જીવને લાતે મરાયા હોય, ધૂળ વડે ઢાંકયા હાય, ભેાંચ સાથે ઘસાયા હાય, અરસપરસ શરીરા અફળાવાયા હાય, થોડા સ્પર્શ કરાયા હાય, દુઃખ ઉપજાવાયુ” હાય, ખેદ પમાડાયા હાય, અતિશય ત્રાસ પમાડાયા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હાય કેમ્પ
જીવનથી છૂટા કરાયા હૈાય એટલે કે મારી ન'ખાયા હોય. તે સર્વ