________________
પરહિત ચિંતા
નિમાઈ કહે મારે મન મિત્રતાની કિંમત ગ્રન્થની કિંમત કરતા વિશેષ છે. મિત્રનું દિલ દુભાતું હાય, તેનું અહિત થતુ. હાય તા આવા ગ્રંથનું શું કામ છે? માટે તેને પાણીમાં વહેતા કરી દીધા. ત્યારે રઘુનાથ બેલી ઉઠયા. આજ સુધી મિત્રતાના અ હું પેથીમાં ભણ્યા હતા, પણ મૈત્રીની ભાવનાને સાક્ષાત્કાર આજે કરી
૩૫૩
રહ્યો છે.
અને રઘુનાથ પતિનું મસ્તક ઝુકી પડયુ. વદિત પિતા મૈત્રી આ ઉક્તિ સાક બની.
પરંતુ અહી... તે મૈત્રી સંબંધ હતા અને વિશિષ્ટ ત્યાગ થકી મૈત્રી ભાવને પ્રગટ કર્યા, જ્યારે જૈન દર્શનમાં જે મૈત્રી ભાવની વાત્ત છે તે સાર્વત્રિક છે. પરિચિત કે અપરિચિત, સગા કે સંબંધિ, અરે તમારી સાથે મિત્રતા દાખવે કે દુશ્મની, પણ સર્વ જીવા પ્રત્યે એક સમાન મૈત્રી ભાવના સિદ્ધાંત અહીં રજૂ થયા છે.
શાન્ત સુધારસમાં વિનયવિજયજી મહારાજા જણાવે.
सर्वे यमी ब'धुतयाऽनुमृता : सहस्रशोऽस्मिन् भवताभवाच्धा जीवास्तता बधव एव सर्वे न कोऽपि शत्रुरिति प्रतीहि सर्वे पितृम्रातृ पितृव्यमातृ पुत्रांगजात्री मगीनीस्नुपात्व जीवाः प्रपन्ना बहुशस्त्रदेतत् कुटुम्बमेवेति परेरान कश्वित् આ સૌંસાર સમુદ્રમાં બધાં જીવે હજાર વેળ! 'ધુપણાને પામ્યા છે. તે! એ બધાં તારા ભાઈ એ જ છે. કોઈ શત્રુ નથી તે ખાત્રી રાખ. સર્વ જીવા પિતા-ભાઈ-પિત્રાઈ-માતા-પુત્ર-પુત્રી–સ્રી-બહેન પુત્રવધૂ આદિ રૂપમાં અનેક વખત સબ'ધ કરી ચૂંટયા છે તે એ તારુ કુટુંબ જ છે તેમાં કેાઈ પારકું નથી એમ ધારી
બધાં સાથે મૈત્રીભાવ રાખ.
આ બે લેાકેા મૈત્રી ભાવના શા માટે ભાવવી જોઈએ તેનુ કારણ જણાવે છે. અનન્તા જન્મમાં અનન્તા સબંધા બ ંધાયા ભાઈ બહેન-માતા-પિતા વગેરે સંબધામાં આ જીવ અનન્તી વાર આવ્યા છે. હવે તારે કચે। સબંધ બાકી છે. આ સ``ધિ તારુ કુટુમ્બ જ છે. ખધાં સંબધાના નાટકા તે ખેલી લીધાં છે. હવે તું કાને શત્રુ ગણીશ અને કાને દુશ્મન માનીશ ?
૨૩