________________
અભિનવ ઉપદેશ પ્રાસાદર
આવા દયાવંત ધર્મારૂપ વિભુને ભક્તિ ભાવે મારા નમસ્કાર ા. તમે પણ આ ધનુ' આવું અદ્ભુત માહાત્મય સમજીને ખસ આટલું જ સૂત્ર યાદ રાખે. કે—
૩૫૦
સેવૌ સુ-કથિત ધમને
ઉપયાગે પણ ધર્મ કહ્યો, વ્યવહાર અને નિશ્ચય રૂપે પણ ધર્મ હ્યો, નીતિરૂપે પણ ધર્મ કહ્યો. લૌકિક અને લેાકેાત્તર રૂપે પણ ધમ
કહ્યો છે.
છતાં બધાં જ ધર્મના ભેદોના સાર તા એકજ જણાવ્યા છે કે આ એક જ ધર્મ સુ-કથિત છે. તેજ મેાક્ષમાનો પ્રદર્શક છે. તે ધર્માંના પ્રભાવે કરીને જ દુષમકાળમાં પાંચમાં આરાના અંતે પૂજ્ય દુપ્પસહ સૂરીશ્વરજી સુધી આ શાસન અવિચ્છિન્ન પણે ચાલવાનુ છે, માટે સેવો—સુ કથિત ધને
આપણે પણ આ શાસનને પામીનેજ નિજ આત્મ ગુણ ગણના ભડારા ખુલશે. ખરેખર આ ધમ સ્વાખ્યાત ભાવના ભાવીને ધર્મ ખીજમાંથી વૃક્ષ રૂપે મને પરિણમનાર થશે.
હું ધર્મ તું સનાતન છે—શાશ્વત છે- બધાં શાસ્ત્રોના માખણુરૂપ છે; મેક્ષ આવાસ માટેની નિસરણીરૂપ છે, આત્માના ગુણા પ્રગટાવવા માટે અમેાધ સાધન છે, મને તારુ જ શરણ થા—તારી જ કૃપા થાઓ-તારાથી જ રક્ષણ મળેા એવા ભાવના નિત્ય ભાવે. આ રીતે ભાવના ભાવતા ભાવતા સર્વ જીવો ધમ પામેા ધમ પામેા ધમ પામે,