________________
સેવા કથિત ધર્મને
૩૪૯
(૩) તપધસ :- આ ધમ તે સ્વયં સ્પષ્ટ છે જ હતાં એટલુ જરૂર કહી શકાય કે તે નિર્દોષ-નિયાણારહિત અને કેવળ કની નિર્જરાના હેતુભૂત હાય તા જ તે તપધમ કલ્યાણકારી છે.
બાહ્ય છ પ્રકારને! તપ શરીરને તપાવવામાં મદદરૂપ છે. જ્યારે અભ્યંતર છ ભેદે તપ આત્માને વિશેષ પ્રકાશીત કરે છે. ખનેના સમન્યવથી જ મેક્ષ પથના પગથીયા ચડાય છે.
(૪) ભાવધમ :- આત્માના અવસાય અથવા ધમ ધારાની પવિત્રતા રાખવા જેવા બીજો એકે ધમ નથી. દાનશીલ અથવા તપ ત્રણે ભાવપૂર્વક હાય તા જ ભાવ ધમ છે અન્યથા ત્રણે દ્રવ્વ ધર્મ જ રહેશે.
પ્રદેશી રાજા નાસ્તિક હતા છતાં તેના મંત્રીએ કુનેહથી કેશી ગણધર સાથે મુલાકાત કરાવી તે આત્મા-પરમાત્મા-પુણ્ય-પાપ-ધમ વગેરેની સમજ થકી ધર્મ સ્વાખ્યાત ભાવનાએ રાઢી શ્રદ્ધા પ્રાપ્ત કરી શ્રાવક બન્યા.
જ્યારે વિષયાંધ એવી સૂર્યકાન્તા રાણીએ ઝેર દીધું ત્યારે પણ પ્રદેશી રાજા શું વિચારે છે કે હા આ જિનેશ્વર ભગવ ́ત કથિત ધર્મ કેવા સુ ંદર અને અનન્ય કોટીના છે. જે મને પ્રાપ્ત થયા તે હવે રાણી પર શા માટે કાપ કરવા.
વૈરાગ્ય ભાવનાના ખળે રાજા સમાધિ મચ્છુ પામીને સૂર્યાભ દેવલાકે દેવતા થયેા.
त्रैलोक्यं सचराचर विजयते यस्य प्रसादादिद योगामुत्रहितावहस्तनु भृतां सर्वार्थ सिद्धिप्रदः नार्थ कदर्थना निजमहरु - सामर्थ्यतो व्यर्थिता तस्मै कारुणिकाय धर्मविभवे भक्ति प्रणामोऽस्तु मे
"
લેક–આ
એ ધર્મના જ પ્રસાદ વડે આ સ્થાવર જંગમમય ત્રણ સચરાચર વિશ્વ શેાલી રહ્યું છે. એ ધર્મ જ આ લાક તથા પરલોકના પ્રાણિઓનું હિત કરે છે. એ જ સવ અર્થની સિદ્ધિ આપે છે. જીવાના સકા સિદ્ધ કરે છે. એ ધમે જ પાતાના તેજ બળે પાપરૂપ વિઅનાનો નાશ કરી નાખ્યા છે,