________________
-
-
-
-
-
-
-
..
.
સેવો સુકથિત ધર્મને
3૪૭ આત્મા પિતાની વૃત્તિને શુદ્ધ કરીને સંયમ ધર્મમાં રહી શકે છે. અર્થાત્ રવભાવમાં રમણ કરી શકે તેનું નામ ચારિત્ર ધર્મ. તે હિંસા-અસત્ય-ચારી અબ્રહ્મ-પરગ્રહ વગેરે પાપના ત્યાગ રૂપે છે.
ચારિત્ર ધર્મના પણ દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મ એવા બે ભાગ પડે છે. તેમાં સર્વવિરતિ એટલે સાધુ ધર્મ અને દેશવિરતિ એટલે શ્રાવક ધર્મ.
આ રીતે દશ પ્રકારે ધર્મને જિનેશ્વરોએ પ્રરૂપેલ છે તે આપણે પણ સૌ
સેવીએ આ અકથિત ધમને સુકથિત ધર્મના પ્રભાવને વર્ણવતા કેટલું મજાનું આ કથાનક છે અર્જુન માળીનું, કે જેને તે ધર્મના પ્રભાવે કેવળજ્ઞાન ઉપર્યું. અજુન માલી જે ઘેર પાપી તેહને પ્રભુજી તમે ઉદ્ધર્યો
જે અર્જુન માળી માત્ર માળી હતે. તેની પત્ની સાથે છ છ પુરુષોએ કામ કિડા કરી અને બંધાયેલી હાલતમાં તે જેતે હ્યો. ત્યારે તેની પ્રાર્થનાથી યક્ષમૂર્તિમાં રહેલો યક્ષ અર્જુનના શરીરમાં પ્રવેશી મોટા મુદગર વડે સાતેને મારી નાખ્યા.
પછી તો નિત્યક્રમ બની ગયે અર્જુનનો. રોજે રોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાતની હત્યા કરતાં છ મહિનામાં તે હાહાકાર મચી ગયો, નગરના રસ્તાઓ બધાં શુમશાન થઈ ગયા.
તે જ અર્જુન માળી સામે જયારે સુદર્શન આવ્યો કે જે પ્રભુની વાણી સાંભળવા–પ્રભુના દર્શનાર્થે જઈ રહ્યો હતે. અર્જુનને લેશ. માત્ર ભય તેના હૃદયમાં નથી. તેને સાગારી અનશન લઈ ઉભેલો જોઈને ચક્ષ ડઘાઈ ગયો. તેના ધર્મશ્રદ્ધાના પ્રભાવે ચક્ષ ભાગી ગયે. ત્યારે સુદર્શન, અર્જુન માલીને લઈને મહાવીર સ્વામીજી પાસે પહોંચ્યા.
પ્રભુની વાણી સાંભળતા સાંભળતા અર્જુન માળી અત્યંત પ્રભાવીત થઈ ગયો. તેને ચિંતન શરૂ થયું. અહો કે આ ધર્મ. અહિંસાસંચમ–તપ થકી જનમજનમના ઘરથી અતિ ઘેર પાપોને નાશ થઈ જાય. એ રીતે ધર્મ સ્વાખ્યાત ભાવનામાં આગળ વધતા ચારિત્ર લઈ ઉપસર્ગો સહન કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે સીધાવ્યા.
માટે સે સુ-કથિત ધર્મને