________________
અભિનવ ઉપદેશ પ્રસાદ-૨
• माया रसाहारण सारसीर :- માયારૂપી પૃથ્વીને ચીરવામાં પ્રભુ હળ સમાન છે.
૦ નાર્રમ વીર ને સાર પૌત્ર ગિરિએટલે પર્વત કે જે શ્રેષ્ઠ સુવર્ણ ના બનેલા છે તેના લાભના નાશથી ધીર-સંતાષી.
(૫) મુક્તિ ધર્મી :− નિભિતા—બાહ્ય પરિગ્રહ વિશે મૂર્છાનો અભાવ. લાભ જે સ` પાપનુ મુળ છે તેના નિવારણ માટે મુક્તિ
૩૪૬
ધર્મ છે.
(૬) શૌચ ધમ :- પવિત્રતા ધ. આત્મા પર કરજ લાગતાં અપવિત્ર બને છે. મેલવાળા આત્મા જળમાં સ્નાન કરવાથી કઈ પવિત્ર બનતા નથી. કેમકે કડવી તુ બડી પાણીમાં ગમે તેટલી નહાય તા પણ ડવી જ રહે છે.
પ્રાયશ્ચિત કે પ્રતિક્રમણ રૂપી જળ વડે જ આ મલિનતા દૂર થાય છે અને અંતઃકરણની પવિત્રતા એ જ શૌચ ધમ છે. (૭) આર્કિચન્ય ધમ :- સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગ કે મમત્વ બુદ્ધિના ત્યાગ. આત્મા પાતે જ્ઞાનાદિ ગુણ્ણા વડે પૂર્ણ છે. તેને બાહ્ય પૌદ્ગલિક પદાર્થીની કાઈ જ આવશ્યકતા નથી. આકિચન પશુ. મૂર્છા મમત્વને દૂર ફેંકે છે. સ્વભાવ રમણતાનું નિર્માણ કરે છે.
(૮) તપ ધમ :- ઈચ્છાના નિરાય તે તપ. કર્મ ખપાવવા માટેના શ્રેષ્ઠ ધર્મ તે તપ ધર્મ છે,
સપના નિા તપ વડે ધર્મની નિર્જરા કરી મેાક્ષને પ્રાપ્ત કરી. (૯) બ્રહ્મચય ધમ :- વિષય વાસનાના ત્યાગ કરી ને વિષયઈન્દ્રિય અથવા સ ઇન્દ્રિયના સર્ચમ કરવા.
વિશેષ રૂપે બ્રહ્મચર્ય ના અસ્પષ્ટ કરીએ તેા ત્ર પતિ-જે આત્મામાં રમણ કરે તે.
વાસનાને ભાગથી કદી તૃપ્તિ મળતી નથી. જેમ જેમ તેને તૃપ્ત કરવા પ્રયત્ન કરી તેમ તેમ તે વધુ પ્રજ્વલીત બને છે. માટે બ્રહ્મચર્યનુ’
પાલન કરે.
(૧૦) સ’યમ ધમ :- શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકામાં પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે લેાકેાત્તર ધર્માંના શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ એવા બે ભેદ કહ્યા છે. જેમાં ચાત્રિ ધર્મને જ સયમ ધમ કહ્યો છે.