________________
૩૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આ ધર્મ સુ—કથિત ભાવના કેટલી ચમત્કારિક છે કે ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીજીએ અષ્ટાપદની યાત્રામાં મિથ્યાતપ તપતાં ૧૫૦૩ તાપસેાને જીવત કૈલાસનાથ વીતરાગ ભગવ ંતના તથા તેમના સપથની ઓળખ કરાવી ત્યારે એ તાપસાને ચમત્કાર લાગ્યા.
આહાહા! આ ધર્મ કેટલા અદ્ભુત ! કેટલા પવિત્ર આ જૈનધમ ! કેટલા નિલ આ સુકથિત સંયમ ધર્મ ! એ રીતે ભાવના ભાવતા તે તાપસા એ સચમ ગ્રહણ કર્યો.
ખરેખર આ ધર્મ ઉત્તમ છે. અદ્દભુત છે તેના કહેનારા, દેવાધિદેવ મહાવીર પરમાત્મા પણ કેવા લેાકેાત્તર અને અલૌકિક છે. તેમજ આ ગુરુ ગૌતમ સ્વામી પણ કેવા પ્રભાવશાળી અને તેજસ્વી છે. એ પ્રમાણ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન થયું. તેથી આપણે પણ એટલુ* યાદ રાખવું કે—
સેવો સુ-થિત ધને પ્રશ્ન :- ધર્મ સ્વાખ્યાત એટલે શુ?
શ્રી દશવૈકાલિક સૂત્રના ચેાથા અયયનના પ્રથમ સૂત્રની ટીકામાં પૂજય સુમતિ સાધુજી જણાવે છે. સ્વાઘ્યાના ત્તિ વિમ્ ! (ધર્માને) સારી રીતે કહેલા [સુ-કથિત] કેમ કહ્યો ? સય મનુષ્યામૃયામ પર્વત્રિ કુઇ બચારા રૂતિ વાચાતા દેવમનુષ્ય અને અસુરાની પદામાં [બાર પદામાં] તે સારી રીતે કહેવાયેલા છે. માટે સુકથિત,
ઃ
• सुष्टु- सुक्ष्म परिहारासेवनेन प्रकर्षेण सम्यगासेविता इति अर्थ: • आख्याता - स्वयमेव केवल लोकेन प्रकर्षेण विदिता જિનેશ્વર પરમાત્માએ સુમતયા—સમ્યગ્ પ્રકારે આચરીને પાતે જ કેવલજ્ઞાનદર્શીન વડે જોઇને કહેલા છે માટે તેને ધર્મ સ્વાખ્યાત સુકથિત ધર્મ કહ્યો.
ખારમી ભાવના ભાવતા એટલુ' જ વિચારો કે જિનેશ્વર ભગવ‘તને લાખ લાખ ધન્યવાદ કે જેણે એકાંતે રૂા ધર્મ પ્રરૂપ્યા. આ ધર્મ પણ કેવે? આ ભવ અને પરભવમાં સુખદાયી. જો મને આ સુ-કથિત ધ ન મળ્યા હોય તે હુ· કયાં રખડતા હેત ? ખરેખર આ સુ–કથિત ધમ થી જ મને ધિ પ્રાપ્તિ થશે. આ ધર્મ પ્રભાવે જ હું માનુષત્વઉચ્ચકુળ–સદ્દગુરુ વાણી શ્રવણને પામ્યા છું. માટે હે ચેતન ! તુ ં સુદર જિન કથિત ધર્મોની નિર'તર સેવા કર.