________________
(૭૦) ભાવના–ધર્મ સ્વાખ્યાત
–સે સુકથિત ધર્મને
यरिमन्नेव पिता हिताय यतते भ्राता च माता सुतः सैन्यं दैन्यमुपैति चाप चपलं यत्रा फलं दौर्बलं तस्मिन्कष्ट दशा विपाक समये धर्मस्तु संवर्भितः
सज्जः सज्जन एष सर्वजगत स्त्राणाय बद्धोद्यमः ૦ પિતા માતા ભાઈ પુત્ર આદિ આપણા હિતને માટે ઉદ્યમ કરે છે, તે ધર્મને લઈને જ.
૦ ધનુષ્યના યોગે ચપળ થયેલું લશ્કર તે પણ આવી દીનતા ઘરે છે. તે ધર્મને લઈને જ.
૦ ભુજા બળ જ્યારે નાશ પામે છે. એવી કષ્ટ અવરથાના પરિણામ કાલે પણ ધર્મ જ મિત્ર સમાન છે.
આ રીતે ધર્મરૂપ સજજન આખા જગતના રક્ષણાર્થે સજજ થઈ ઉદ્યમ કરી રહ્યો છે. કેમકે અધર્મના ઉદયને લઈને તો માતા-પિતાપુત્ર–ભાઈ વગેરે વૈરીનું કામ કરે છે, માટે ધર્મનું આરાધન પરમ હિતકર છે.
બારમી આ ધમ સ્વાખ્યાત એટલે સુકથિત ધમની ભાવના ભાવવાની છે.
સેવો સુકથિત ધરમને અહો આ જિનેશ્વર ભગવંતોએ કેટલો સુંદર અને અનંત કલ્યાણ કારી ધર્મ બતાવ્યા છે. હે ભવ્યાત્મા તું મિથ્યાધમના ઈષ્ટ દેવ તરીકે મનાવેલ વિષ્ણુ–મહાદેવ વગેરેને ભજવાના છેડી દઈને અઢાર દુષણ રહિત પરમાત્માની ભક્તિ કર. ગુરુ ગણધર મહારાજા તથા ચારિત્ર ચુડામણ સાધુની સેવા કર. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની એકાંત હિતકરતા અને અતિ દુર્લભતાને વિચાર કર.
સેવતા એહને કેવલી પર સંય તીન અણુગાર રે. ગૌતમ શિષ્ય શિવપુર ગયા ભાવતા દેવગુરૂ સાર રે.
ભાવના સરસ સુર વેલડી,