________________
૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કરનાર કાઈ નહી મળે તા? ઘાસ, પાણી ભૂમિ બધી વ્યવસ્થા હાય પણ કતલખાને જતી ગાયાને કાઈ રોકનાર જ ન હાય તે, તે બધી સુંદર અને સુદૃઢ વ્યવસ્થા શા કામની રહેશે ?
એક રાજાએ કાઈ ચારને મહા મહેનતે પકડેલા. ચાર ઉપર ચારી અને ખૂન અને પ્રકારના અપરાધના ખટલેા હતા. રાજાએ તેને ફાંસીની સજા ફરમાવેલી.
રાણીઓને ચારની ફાંસીના સમાચાર મળતાં કરુણા ઉપજી આવી. તેઓએ રાજાને વિનતી કરી કે આ ચારને એક એક દિવસ માટે અમને સોંપે તે તેની ભક્તિ કરીએ.
રાજાએ મૃત્યુ દંડ સ્થગીત કરીને એક દિવસ માટે ચારને પટ્ટરાણીને સોંપ્યા. પટ્ટરાણીએ ખૂબ જ સ્વાદિષ્ટ ભાજન કરાવ્યુ`, નાચગાન દેખાડયા, મનાર જન કરાવ્યું.
ખીજે દિવસે બીજી રાણીએ વિનતી કરી એક દિવસ તેણે પણ ચારને ખુશ કરવા માટે પ્રયત્ન કર્યા. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ તેને આનંદમાં રાખવા પ્રયત્ન કર્યો. બધી રાણીએ એકબીજા કરતા પેાતાની ભક્તિ વધારે ચઢીયાતી લાગે તેવા ફાંફા માર્યા પણ ચારને આમાંની કેઈ વાતે આનંદ ઉપજતેા નથી. કેમકે મૃત્યુના ઘંટ વાગતે હાય તેને કઈ આનંદની અનુભૂતિ થાય ખરી ?
ચેાથી રાણી રાજાને મન અણમાનીતી હતી પણ ધર્મ પરાયણ હાવાથી તેને થયું કે મારા કોઈ અશુભ કર્મોના ઉય છે કે મારે રાજા સાથે મનમેળ નથી તે! હું દાન-શીલ તપ અને ભાવરૂપ ધર્મ શા માટે ન આદરૂ? અહિંસાદિ વ્રતની પરિપાલના કેમ ન કરૂં ? એવી ભાવના સાથે પેાતાના દિવસે પસાર કરી રહેલી શણી રાજાને પ્રાર્થના કરવા ગઈ કે તમે ત્રણે રાણીઓનું વચન રાખ્યું, તેમ મારું પણ વચન માન્ય કરે તે એક અરજ કરું.
રાજાના મનમાં થયું કે આ પણ ચારની ભક્તિ કરવા ઈચ્છતી હશે તે ભલે તેમ કરે. રાજા વચનબદ્ધ થયા. રાણીએ વિનંતી કરી કે ચારના મૃત્યુદડ માફ કરેા તેને હું સુધારી દઈશ. વચનબદ્ધ થાએ ચાને માફી આપીને રાણી પાસે મેક્લ્યા. રાણીએ તેને સગીબહેન જેવા નેહથી સાચવ્યેા ને અહિંસાદિ વ્રતાની પ્રતિજ્ઞા કરાવી.