________________
વાડીને જીવા
૨૫
બંધ કરી, તીર કામઠાને એક તરફ છેાડી દઇ રાજા પેાતાના સાથીએ સાથે પહે। મુનિ પાસે. તેના મનમાં જુદો જ ભય ઉત્પન્ન થયા કે જો મૃગ મુનિનું હશે તે! મને નક્કી શ્રાપ દઈ દેશે.
આપણે આ પરિશીલનની શરૂઆતમાં જ જોઈ ગયા કે જે પાતે નિર્જાય હાય તે જ ખીજાને અભયદાન આપી શકે. પરંતુ રાજાને માથે પણ મેાતના ભય ઝઝુમતા હતા.
વાત્સલ્ય—દ્વીપ સમાન મુનિરાજે કરુણા વરસાવતા રાજા પ્રત્યે પણ વાત્સલ્યથી જોયું. એક જ વાકય મુનિરાજે રાજાને કહ્યુંअभयो पत्थिवा तुझ अभय दाता भवाहियः
હે રાજનૢ મારા તરફથી ા તને અભય જ છે. પણ તુ. આજથી આ પ્રાણીઓના અભયદાતા બન. બસ તે જ દિવસથી આ નિભિક મુનિના સયુતિ રાજા પર એવા પ્રભાવ પડયા કે જીવાડીને જીવાને સ ંદેશ ઝીલાઈ ગયા સંયતિરાજાના મસ્તિષ્કમાં. મુનિના ચરણમાં દીક્ષા લઈને સદાને માટે સવ` પ્રાણિઓના અભયદાતા બન્યા.
પ્રશ્ન :- અભયદાન બધા દાનામાં શ્રેષ્ઠ કેમ કહ્યુ. શાસ્ત્રકાર મહર્ષિ એ સુપાત્રદાન, અભયદાન, ઔચિત્યજ્ઞાન, અનુક‘પાદાન, કીતિ`દાન પાંચે દાનામાં અભયદાનને શ્રેષ્ઠ કહ્યું, કારણકે અન્ય દાનાથી પ્રાણીને અસ્થાયી કે ક્ષણિક તૃપ્તિ અથવા સતાષ થાય છે. પણ અભચદાન તા જીવનદાન છે. તેનાથી સારી જીંદગીભરના સતાષ મળે છે. વળી શ્રી સૂત્રકૃતાંગમાં પણ કહ્યું છે કે,
दागाग से अभयप्पयाग'
મહાભારતમાં પણ એક શ્ર્લેક આવે છે.
न भूप्रदान न सुवर्णदान न गोप्रदान' न तथान्नदानम् यथा वदन्तीह महाप्रदानं सर्वेषु दानेष्यभयप्रदानम् ભૂમિદાન મહાદાન નથી કે સુવર્ણ દાન પણ મહાદાન નથી, ગાયનું દાન પણ મહાદાન નથી અને અન્ન દાન પણ મહાદાન નથી. સવ દાનામાં જો કોઈ મહાદાન હેાય તે તે છે અભયદાન. કારણકે જમીનનુ સુવર્ણનું કે સ ંપત્તિનું, ગાયનુ કે અન્નનુ દાન આપનાર તા ઘણા મળી રહેશે. પણ ભય ભ્રાન્ત પ્રાણીઓની રક્ષા