________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જ
એ ઈન્દ્રિયવાળા કૃમિ, અળસીયા વગેરે જીવા, તે જ રીતે ત્રણ ઈન્દ્રિયવાળા કીડી-મ કાડા-જુ-માંકળ વગેરે, ચાર ઈન્દ્રિયવાળા માખીમચ્છર-ભમરા વગેરે જીવા ફ્રી ફ્રી મરીને પાછા પેાતાની જ કાયામાં જન્મે તા ઉત્કૃષ્ટથી સ્વક્રાયમાં સખ્યાતા હજાર વર્ષ સુધી જન્મ-મરણ કરે છે. કદાચ પ‘ચેન્દ્રિય પણ· પ્રાપ્ત થાય તેા પછી પણ છ પર્યાતિ પામવી દુ ભ છે. તે પણ કદાચિત્ પ્રાપ્ત થઈ ગઈ તા સ ંજ્ઞિ પંચેન્દ્રિયપણું મળવુ. દુ ભ છે.
આ રીતે જીવાની સંખ્યા દર્શાવતા શાસ્રકાર મહારાજાએ જણાવેલ છે કે સૌથી વધુ જીવા વનસ્પતિકાયના છે, તેથી એછા જીવા વાસુકાયના છે. તેથી એછા જીવા અપકાયના છે. તેથી એછા જીવા પૃથ્વીકાયના છે. તે રીતે કમશઃ જીવાની સંખ્યા ઘટતાં બેઈન્દ્રિયવાળા પછીતીય ખેંચ પચેન્દ્રિય~પછી ચઉરિન્દ્રિ—પછી જયાતિષિ —પછી વ્ય તર—પછી નાર—પછી ભવનપતિ—પછી વૈજ્ઞાનિક—પછી માદર અગ્નિકાય.
૩૩૪
આ રીતના ક્રમમાં ઘટતા ઘટતા સૌથી ઓછામાં ઓછા જીવા પર્યાપ્તા સંન્નિ મનુષ્યા છે. એટલે જ મનુષ્ય ભવને દુ॰ભ કહ્યો છે. મનુષ્ય ભવની દુ‘ભતાને સમજાવવા માટે શાસ્ત્રકારોએ દશ દૃષ્ટાન્તા જણાવ્યા. મૂળ દેવ નામે એક શ્રેષ્ઠિ પુત્ર હતા. તે વેશ્યામાં આસક્ત ખ બન્યા. પરિણામે તેનુ ધન વેશ્યા પાછળ જ ખર્ચાવા લાગ્યું. પણ વેશ્યાની મતાને એક વખત ખ્યાલ આવ્યો કે પેાતાની પુત્રી મૂળદેવના સ્નેહથી અતિ રાગવતી થઈ ગઈ છે.
વેશ્યાની માતાએ તેની પુત્રીને રાગ છેડી વિમુખ થવા સમજાવ્યું. પરંતુ વેશ્યા તે વાત માનતી નથી. તેથી એક શેઠ સાથે ખાનગી સાદો કરીને મેલાવ્યા. તે વેશ્યાએ વિચાર્યું કે બુદ્ધિમાન એવા સુલદેવ સાથે આની તુલના કરાવી મા ને પારખું કરાવવું પડશે.
તેણે શેરડી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. એટલે શેઠે ગાડું ભરીને શેરડીના સાંઠા મેકલાવી આપ્યા. હવે તે જ સ ંદેશા મૂળદેવને મેકલ્યા. મૂળદેવ જુગારખાનામાંથી ઉભા થઈ ગયા. શેરડી મગાવી તેના કટકા કરાવી, છેલાવી—ગુલામ જળ છાંટીને વેશ્યાને મેાકલાવી, છતાં વેશ્યાની માતા સમજી નહી,