________________
સૌથી દુર્લભ શું?
૩૩ ૩
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાક
ય
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ततो निर्गतानामपि स्थावरत्वं त्रसत्वं पुनटुलमं देह भाजां त्रस्त्वेति पंचाक्षपर्याप्तसंज्ञि
स्थिरायुष्यवतू दुर्लभं मानुषत्वं નિગોદમાંથી જીવ બહાર તે નીકળે પણ બહાર નીકળ્યા પછી પણ તેને સ્થાવરપણામાં રહેવાનું થાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાકયમાં ગયેલા જીવે વધુમાં વધુ ફરી ફરીને સ્વાયમાં ઉત્પન્ન થતા ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણ—અવસર્પિણ કાળ સુધી ઉત્પન્ન થતાં જ રહે છે પણ પિતાની છાયા [પૃથ્વીકાયાદિ ને છોડી બહાર જન્મતા નથી. આ ચારે થાવર કાચની ઉત્કૃષ્ટ સ્વકીય સ્થિતિ આટલી છે તેથી હે ગૌતમ! એક ક્ષણ માટે પણ પ્રમાદ કરીશ નહીં.
પ્રભુ મહાવીર સ્વામી ગૌતમને ઉપદેશ દેતા થકાં આપણે સૌને પણ આ જ ઉપદેશ આપે છે કે એક ક્ષણ માટે પણ પ્રમાદ કરશે નહીં.
જે જીવ નિગોદમાંથી સાધારણ વનસ્પતિકાયમાં જાય છે તે પણ અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણરૂપ અનન્ત કાળ સુધી તેમાં જ રહે છે. અર્થાત્ ત્યાં જ જમે છે અને તેમાં જ મરણ પામે છે. પણ તે સાધારણ વનસ્પતિ કાયને છોડીને બહાર જતો નથી. આવી સ્વકાય. સ્થિતિ જ અનત કાળ ચ સુધી ચાલે તે મનુષ્ય ભવની વાત જ ક્યાંથી આવશે?
અને મનુષ્ય ભવ ન મળે તે દેવગુરુની સામગ્રી, શાસ્ત્રશ્રવણ ક્યાંથી મળે? તે વિના શ્રદ્ધા ક્યાંથી ઉત્પન્ન થશે. એટલે સૌથી દુર્લભ શું ? તેને ઉત્તર ગેખી રાખે બધિ.
એ જ રીતે જીવ સ્વકર્માનુસાર પ્રત્યેક વનસ્પતિ કાયમાં ગયે તે ત્યાં ટીડર ટમેટાં વગેરે પણ તે ઉત્પત્તિ પામે. તે જ મરીને ફરી ફરી પિતાની જ કાયમાં ઉપન થતાં અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી ચાલી જાય.
હવે કદાચ તેમ કરતાં ત્રપણું પ્રાપ્ત થઈ જાય તો પણ તે વિકલેન્દ્રિય છે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
बेइदिय काय मइगआ उक्कासं जीवो उ संबसे काल' संखिज्ज सन्निय समय गोयम मा पमायए