________________
૩૩
અભિનવ ઉપદેશ પ્રાસાદઅનંતીવાર એ પુદ્દગલ દ્રવ્યને પરિચય કર્યો. કેમકે સર્વે પ્રાણી અન તીવાર જન્મ મરણ કરી ચૂક્યા છે માટે પુગલ મમત્વ છાંડી દે. કેમકે લોકના અનંતા પ્રદેશ પર અનંતા પુગલે સાથે અનંતા પરિચય કર્યા છતાં પુદગલ તરફ ઝાંવા નાખે છે. - હવે જે તું ઢાકાકાશના પર્યટનથી પરાડમુખ થયે હે. ભવ ભટકણથી થાકયે છે તે ખૂળમત અપાવંત ભગવાનને પ્રકૃષ્ટભાવે નમી ભાવના ભાવ કે કયારે હું લેાકના અગ્રે ભાગે પહોંચીશ. - લોકમાં કર્યા રહેવું તારે એ વાત જે તને બરાબર સમજાઈ ગઈ હોય તે લેક સ્વરૂપને સમજી, હૃદયમાં અવધારી ક્ષેત્ર–દેશ-કાળ ભાવ વિચારી મેક્ષ માટે આરાધના કર.
अनाद्यन्तस्य लोकस्य स्थित्युत्पति व्ययात्मक ___ आकृति चिन्तयेद् यत्र स स्थान विचयः सत्वम्
આદિ અને અંત વિનાના આ લોકની ઉત્પતિ–વિનાશ-પ્રવાત્મક શાશ્વત સ્થિતિ–આકૃતિને, દ્રવ્ય ક્ષેત્ર ભાવથી વિચાર કરવો તે સંસ્થાન વિચય ધ્યાન કહેવાય.
સંસ્થાના વિચચ ધ્યાન એ ધર્મધ્યાનનો ચોથો પ્રકાર છે. તે છે ચેતન તું પણ લોક સ્વરૂપ ભાવનાથી દાન માર્ગમાં પ્રવેશી ધર્મધ્યાન થકી લેકના અનંત પદાર્થો નજર સમક્ષ રાખી એકાગ્રતા સાધ તે અનાસક્તતા આવશે.
એ વિરકતતાથી મુમુક્ષુ ભાવ પ્રગટશે એ રીતે આમેક્ષ થશે. માટે લેક સ્વરૂપ ભાવના ભાવી લોકમાં ક્યાં રહેવું તારે તે સુનિશ્ચિત કરી લે.