________________
લાકમાં યાં રહેવું તારે
૩૨૯ અધર્માસ્તિકાયથી સ્થિતિ મળે છે. આકાશ અવગાહના આપે છે. વગેરે વિચારણા કરવી.
સુખ દુઃખના ભાવની અપેક્ષાએ મનુષ્ય ાથી ક્રમશઃ નીચે જતાં જઈએ તેમ દુઃખ વધે છે ઉપર જતાં જઈએ તેમ સુખ વધે છે. જો કે નિગેાદમાં સર્વત્ર દુઃખ જ છે.
આમ આ લેાકાકાશ પાંચ દ્રવ્ય રૂપે સુઘટીત છે. પુદગલાના વિવર્તાને લીધે કયાંક મેરુ જેવા ઊંચા સુવર્ણના શિખરા રૂપ છે. કયાંક નીચે ખાઈ રૂપ છે. તેથી વિનય વિજયજી શાંત સુધારસમાં જણાવે
છે કે—
ववचन तविषमणि मंदिरै रुदितेोदित रूपं घार तिमिर नरकादिभिः क्वचनातिविरि.पं
સમુદ્ર કિનારે બેસી ઉછળતા તરગો જોઈએ કે પડેાશીના ઘરમાં બેસી ઘર નિરીક્ષણ કરીએ કે નાટક જોઈએ. તે રીતે સમસ્ત લાક જુએ તે સમુદ્રની જેમ ઉછળતા મેાજા કે રાગ દ્વેષરૂપ ઘર અને નાટક રૂપે પ્રસંગેા જાણવા.
આ લાકમાં અનન્તા જીવા નિગેાદમાં સળી રહ્યા છે. મરવાના વાંકે જીવતા તિ`ચા વિવિધ યાતના ભોગવી રહ્યા છે. માનવી પણ ધર્મ ધ્યાનને બદલે પાપાચારમાં આસક્ત બન્યા છે. કોઈ જન્મે છે, કાઈ મરે છે. સ્વર્ગના દેવા સુખમાં આસક્ત છે.
પાણીના વિશાળ સમંદરમાં નાખેલ કાંકરાની જેમ આવર્તી રચાય છે અને નાના મેટા કુંડાળા થઈ સમદરને આંખી દે તેમ પુદ્ગલના વિવર્તી વિદ્યમાન છે,
क्वचिदुत्सव समय मुज्जवल, क्वचिद्मद हाहाव ं, पृथु पृथु
जय जय मंगलनाद
ત્રવિશાર
વળી આ લાક પુરૂષ રૂપી નાટકની રંગ ભૂમિ પર ઢાંક ઉજ્જવળ ઉત્સવા અને જય જયના મોંગલનાદ છે. કયાંક અત્યંત હાહાકાર થઈ રહ્યો છે. જખરા શેઠનુ અને ખેદનું વાતારણ છે. એકજ ફ્લેટમાં વિચારાને – એક મજલે મોંગલ ગીત હોય તા એક મજલે નનામી બંધાતી હાય તેવુ કાં નથી નતું.