________________
લકમાં કયાં રહેવું તારે
૩૭
-
-
-
-
-
-
માંડે અને ૧૦૦૦ વર્ષને આયુવાળા એક છોકરાના મૃત્યુ કાળ સુધી સતત ચાલ્યા કરે. એટલું જ નહીં પણ તે છોકરાના મૃત્યુ બાદ સાત-સાત પેઢી એટલા મેટા આયુવાળી વીતે છતાં ઝડપી ચાલનારો દેવ લોકના છેડા સુધી પહોંચી શકે નહીં.
એ રીતે લોકને અસંખ્ય કેટકેટી જન પ્રમાણ માપવાળે કહેવાય છે.
બે કેણી વચ્ચે દેવલોક આવી જાય છે છેલ્લે મસ્તક ઉપર સિદ્ધ શિલા છે ત્યાં સિદ્ધ રહે છે. તે ૪પ લાખ યેાજન લાંબી, સ્ફટિક મય અને અષ્ટમીને ચંદ્રના આકારે છે.
આવે આ લેક પુરુષ અકૃત્રિમ છે, કેઈએ કરેલે નથી, અનાદિ છે-અનંત છે અને ષડૂ દ્રવ્યામક છે.
धर्माधर्माकाश कालात्म सह, द्रव्यैः पूर्ण सर्वतः पुद्गलैच्च
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ
થોડા વર્ષો પૂર્વની વાત છે. કેરલને મના&ાંડ ગામે એક મુસિ. લમના ઘરમાં આગ લાગી. એ જોઈ તે મુસ્લિમના ઘરને પડોશી કૃષ્ણન નામે હિંદુ ચિત્રકાર હતા. તેણે મુસ્લિમ બાળકને બચાવવા જાનના જોખમે આગમાં દોટ મુકી. અગ્નિની જવાળામાં પરવા કર્યા વિના બાળકને બચાવીને બહાર લાવ્યા ત્યારે તેનું પિતાનું શરીર એટલું બધું દાઝી ગયેલું કે ક્ષણવારમાં તેના પ્રાણપંખેરું ઉડી ગયું
આ બલિદાન કથા માતૃભૂમિ અખબારે છાપી. ચિત્રકારના કુટુંબ નિર્વાહ માટે માતબર રકમ મેળવીને ચિત્રકાર પત્નીને આપવા ગયા. ચિત્રકાર પત્નીએ પૂછયું કેમ આવ્યા છે? તે લોકો કહે આપના કટુંબ નિર્વાહ માટે આવેલી ફાળાની રકમ આપવા. ચિત્રકાર પની કહે તે રકમ ઘરબાર વિનાના આ મુસ્લિમ કુટુંબને આપે કેમકે
તે ગમે તેમ નિર્વાહ કરીશ પણ ઘબાર વિનાના આ મુસ્લિમ શું કરશે?
ચિત્રકાર પત્નીના પરગજુપણાથી તે પ્રભાવિત થયા.
જે એક કુટુંબને રહેવા જગ્યા આપતા પણ પરગજુપણું વખણાતું હોય તે સવા બારા અવકાશ આપે આકાશને ગુણ છે તેનું પરગજુપણું કેટલું માનશે ?