________________
૩૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
તે દ્વાર માત્ર મધ્યલેાકમાંથી ખુલે છે.
જ’બુદ્વિપની મધ્યે મેરુ પર્વત છે, તેની આસપાસ સૂર્ય ચંદ્રાદિ ક્રે છે. સમગ્ર મધ્યલાક લોકપુરુષની કેળનાક દ્વારા સમાન છે. તેની પૃથ્વીથી ઊંચે ૭૯૦ ચેાજને તારા વિમાન, ૮૦૦ ચેાજન ઊ ંચે સૂ વિમાન, ૮૮૦ ચેાજન ઊ'ચે ચંદ્ર વિમાન અને ૮૮૩ રાજને નક્ષત્ર વિમાન છે તથા ૮૮૩થી ૯૦૦ ચેાજનમાં બુધ-ગુરુ-શુક્ર વગેરે ગ્રહેાના વિમાના છે.
૦ ઉર્ધ્વ લાયક :-પુરુષની કટિભાગ પર ઊંચે બ્રહ્મ દેવલાક છે તે પાંચ રજ્જુ પ્રમાણ છે.
મહાભારતના યુદ્ધ પ્રસ`ગે કૌરવ-પાંડવાની કરાડાની સખ્યામાં સામસામી જમાવટ થઈ ચૂકી જૈનેત્તર મહાભારતમાં તે સમયે નાંધાચેલા આ પ્રસંગ છે.
શ્રી કૃષ્ણે અર્જુનને ધનુષ્ય ઉપાડીને તીર ચલાવવા આજ્ઞા કરી ત્યારે અર્જુન હેખતાઈ ગયા. તીર ચલાવવા તેની તૈયારી નથી. કેમ કે વીમાસણમાં પડી ગયા છે. આમાં મારું કાની સામે તીર ચલાવવું. ફાઈ સગા—કાઇ વડીલ.
ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને વિરાટ બ્રહ્માંડના દન કરાવ્યા. વિરાટ બ્રહ્માંડનું વિકરાળ સ્વરૂપ જોઇ અર્જુન તૈયાર થયેા લડાઈ લડવા. તમે પણ લેક સ્વરૂપ ભાવના ભાવતા પહેલાં વિરાટ લાક સ્વરૂપ જાણી લેા. તે હેતુથી આ લાંખી ચર્ચા છે માટે એમ ન વિચારતા કે આહા હા... હવે કયારે પુરુ થશે.
આત્મ સાધનાના આરાધકે ત્રણે લોકનું સ્વરૂપ જાણીને નક્કી કરવાનુ` છે કે હું જીવ !
આ લાકમાં કયાં રહેવુ તારે.
પ્રશ્ન :- આ રજ્જુ શબ્દ વારંવાર આવે છે તે રજજુ એટલે શુ? –રજજુ એક પ્રકારનું માપ છે. કુલ માપ છે ચૌદ રાજલેાક. રજજુ એટલે રસ્સી અથવા માપ. કૈાઇ દેવ આપણા આંખના એક પલકારામાં એક લાખ ચેાજનના પ્રમણથી દોડતા રહેતા છ મહિના દોડતા જેટલુ અંતર કાપે તે એક રાજ થાય.
ખીજી રીતે ભગવતીજીમાં લેાનું માપ જણાવતા લખ્યુ કે મેરુ પતની ચૂલિકા પરથી કાઇ દેવ લાકાન્ત સુધી જવા માટે ચાલવા