________________
લેકમાં કયાં રહેવું તારે
૩૨૩
૦ સાવંત-તિથિ પગમાં પણ લેક શબ્દ. ० सिद्धाणं बुद्धाणं मां ५५५ लोअग्गमुवगयाणं.
० नमुत्थुणंभा ५७५ लोग नाहाण-लोग हियाणं-लोग पईवाण-लोग પત્તો મi શબ્દોમાં લોક શબ્દ વપરાયો છે.
આ રીતે અનેક સૂત્રમાં લેક શબ્દ મુકે પણ લોક એટલે શું ?
લેકમાં કયાં રહેવું તારે પરિશીલનના સંદર્ભે લેકના સ્વરૂપને પરિચય જરૂરી છે. તો જ લોક સ્વરૂપ ભાવના ભાવી શકાય.
લેક ચાર છે–દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ
આ લોકનું સામાન્ય સ્વરૂપ દ્રવ્યલોક પ્રકાશ સર્ગ ૨ ગાથા ૩-૪માં જણાવ્યા મુજબ -
(૧) દ્રવ્યલોક :- પંચાસ્તિકાયાત્મક છે (૨) ક્ષેત્રક :- લેક એ અસંખ્યાત કોટિ જન વિસ્તૃત છે.
(૩) કાળલોક – આ લેક ભુતકાળમાં હત–વર્તમાનકાળે છે અને ભવિષ્યકાળમાં રહેવાનો છે.
(૪) ભાવલોક – પાંચ અસ્તિકામાં ગુણ અને પર્યાય છે તેથી લોક અનન્ત પર્યાયી છે અથવા ઔદચિક–ક્ષાયિકક્ષાપશમિક–પશમિક અને પરિણામિક ભાવોથી યુક્ત એ આ લેક છે.
લેક સ્વરૂપ ભાવના :- આવા લોકમાં જીવ પ્રત્યેક ક્ષેત્રમાં અનંતા કાલથી આ પ્રકારના ભાવોમાં વતતો રહ્યો છે, પણ હું ક્ષાયિક ભાવ ધારણ કરી લોકાગ્ર ભાગે સાદિ અનંત સ્થિતિ પ્રાપ્ત કરી કયારે રહીશ તે ભાવના ભાવવી.
કેઈપણ પૂછે કે લોકમાં કયાં રહેવું તારે ? તો આપણી એક જ ભાવના હોય કે લોકાગ્ર ભાગે.
બાકી લેક સ્વરૂપ ભાવના ભાવતા તમે તમારું સરનામું તે બરાબર આપતા શીખ્યા છે. માણસને તે શું પણ દેવદેવીને પણ તમે સરનામું મોકલી દે છે.
अस्मिन् जंबूद्विपे-भरत क्षेत्रे-दक्षिणार्थ भरते-भध्य खंडे-गुर्जर देशे जामनगरे-पाठशाला-मध्ये-श्री आदिनाथ स्वामी प्रासादे श्री संघ गृहे
કેવું પાકું સરનામું આપી દીધું તમે. ક્ષેત્રલેક પ્રકાશના જ્ઞાન વગર પણ સચેટ સરનામું લખી દીધું. કારણ કે દેવ-દેવીને બેલાવવા છે તમારે!