________________
(૬૮) ભાવના—લાક સ્વરૂપ
-લેાકમાં કયાં રહેવુ' તારે
जीवादयो यत्र समस्त भावा जिनै विलोक्यन्त इतीह लोक: उक्तस्त्रिधासौ स्वयमेव सिद्धौ स्वामी च नित्यो निधनश्च चिन्त्यः
જિનેશ્વરાએ જેમાં જીવ આદિ સમસ્ત પદાર્થો જોયેલા છે. તે આ લેક સમજવા. તે લેક ત્રણ પ્રકારે કહ્યો છે. તે સ્વય સિદ્ધ છે. પેાતે જ સ્વામી છે—નિત્ય છે અને નાશ પામનાર નથી એમ વિચારવુ તે લાક સ્વરૂપ ભાવના.
ગ્રીકની રાજધાની એથેન્સમાં સાક્રેટીસ નામે એક ક્લાસાફર હતા. તેને એક શ્રીમ`તે વિનતી કરી કે કાલે આપ મારા બગલે પધારો. તેનુ ઉદ્ઘાટન છે.
સેક્રેટીસે વિશ્વના નકશા દેખાડતા પૂછ્યું કે ભાઈ આમાં તારા બગલા કયાં છે. તે દેખાડીશ ? શેઠ કહે આમાં ગ્રીક જ ટપકાં જેવડુ છે તા ખડગલેા કયાંથી દેખાય ?
સેાક્રેટીસે એશીયાનો નકશે! કાઢીને પૂછ્યું આમાં તારા બંગલા કયાં છે ? અરે મહાત્મા આમાં કાંઈ મારા બગલા દેખાતા હશે? ઠીક ત્યારે ગ્રીકના નકશામાં તા તમારે ખગલા દેખાશે મહાત્મા ના એમાં એથેન્સ ચાંદરડા જેવડું છે હિસાબમાં ?
ને ? શેઠ કહે ના તે મારા બંગલા શુ
સેક્રેટીસ કહે એમ કરેા એથેન્સનો નકશે લઈ લે હવે બતાવા આમાં તમારા ખ‘ગલા કર્યાં ? અરે સાહેબ આમાં મારા ઘરની ગલી પણ નજરે પડતી નથી ત્યાં બંગલા કયાં શેાધું ?
ત્યારે ભાઈ જયાં વિશ્વના નકશામાં ગ્રીક ટપકાં સમાન છે. ગ્રીકના નકશામાં એથેન્સ ચાંદરડા સમાન છે. ત્યાં તારા બંગલાનો કયા હિસાબે માહ શખે છે?
૨૧