________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આ તપનો અદ્ભુત પ્રભાવ શુ` કહીએ. કંઠાર ૪ને લઈ ઘાર પાપ કરનારા પણ દૃઢ પ્રહારીની પેઠે એ તપના પ્રભાવે પાપનો નાશ કરી અલ્પ સમયમાં [જલ્દીથી] મેાક્ષને પામે છે.
૩૨૦
દેઢ પ્રહારી બ્રાહ્મણ પુત્ર છે. સાતે વ્યસને પુરે ઘરમાંથી કાઢી મુક્તા તે ચારની ટાળીમાં ભળ્યા. કાળક્રમે તેનો અધિપતિ થયા. આ બ્રાહ્મણ પુત્રનો ઘા અચૂક સફળ બનતા તેથી તેનુ નામ દૃઢપ્રહારી પડયું.
એક વખત એક નગર લુંટયું.. ત્યાં ક્રોધાવેશમાં આવી. એક બ્રાહ્મણ ગર્ભવતી સ્ત્રી, ગ તથા ગાયની હત્યા કરી. ત્યારે તેને ક...પારી છુટી ગઇ. અહે। બ્રહ્મા–સ્રીભૃણુ-ગૌ હત્યાનું પાપ મારા માથે.
પશ્ચાતાપમાં તેણે દીક્ષા લીધી. દ્રવ્યથી કેશ અને ભાવથી કષાયાદિકના લેાચ કર્યા. અભિગ્રહ પૂર્વક ગામની એક એક દિશાએ કાયાત્સગ કરતાં, દાઢ દોઢ મહિના કરી કુલ છ માસ ઘાર પરિષહ-ઉપસર્ગ સહન કર્યાં ત્યારે ઘાતીકના ચૂરા કરી કેવળજ્ઞાન પામ્યા.
ક્રાડા ભવનું સ`ચિત કર્મ પણ તપ વડે નિરી શકે છે. સ કર્માની નિર્દેશ કરવા તપ જ ઉત્તમાત્તમ સાધન છે.
यथा सुवर्णस्य शुचि स्वरूपं दीतः कृशानुः प्रकटी करोति तथात्मनः कर्मरत्नो निहत्य ज्योतिस्तपस्तदिशदी करोति
જેમ મહ આકરા અગ્ની સેાનાનું પવિત્ર સ્વરૂપ પ્રગટ કરે છે. તેમ કર્મરૂપી રજનો નાશ કરી આત્માની જ્યોતિ તપ દ્વારા પ્રગટ થાય છે.
માટે તપ થકી ક કરો ચકચૂર.
હું ચેતન આવા ખાર પ્રકારના તપ થકી હું પણ મારા કર્મની નિર્જરા કરનારા કયારે થઈશ એવી ચિ ંતવના દ્વારા નિજ રા ભાવના ભાવતા કર્મોના ક્ષય કરનારા ખનો.